10 એવી તસવીરો જેને જોઈને તમે પણ કહેશો કે ભારતીયો જ જુગાડના બાદશાહ છે…

જુગાડ આપણા ભારતીયોના રગે-રગમાં વસેલું છે, જ્યા ક્યાંય ન ચાલે પણ જુગાડ જરૂર ચાલતું હોય છે. ‘જુગાડ’ એક એવો શબ્દ છે જે જરૂર પડવા પર દરેકના મગજમાં સૌથી પહેલા આવતું હોય છે. દરેક પોતાનું કામ નીકળવા માટે કોઈને કોઈ ઉપાય કે કોઈ ને કોઈ જુગાડ નીકળી જ લેતા હોય છે. પછી તેને જોઈને હસી-હસીને લોટપોટ પણ કેમ ન થઇ જઈએ.

આજે અમે તેમને એવી જ અમુક જુગાડની તસવીરો બતાવીશું,જેને જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો.

1. વાહ ભાઈ! શું સિસ્ટમ બનાવી છે.2. વીજળી બચાવો અભિયાન.
3. લેપટોપ નથી તો કઈ વાંધો નહી, બસ હોંસલો હોવો જોઈએ.
4. શું વિચાર છે તમારો..
5. આજકાલના બાળકોનો તો જવાબ જ નહિ.
6. અમુકને પાણી પસંદ નથી હોતું, માટે આવા તરીકા અપનાવે છે.7. લાગે છે કે દેશ બદલાઈ રહ્યો છે.
8. શું વાત છે.
9. આવો જુગાડ તમે જોયો છે પહેલા:
10. આજે સાબિત થઇ ગયું કે છોકરાઓ ક્યારેય રોતા નથી.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!