મનોરંજન

60 કરોડના આલીશાન મહેલમાં રહે છે યુવરાજ અને હેજલ, અંદરનો નઝારો જોઈને કહેશો જન્નત છે આ

ક્રિકેટર યુવરાજ સિંહનું નામ જ ક્રિકેટ પ્રેમીઓ માટે પૂરતું છે. આજે એ ક્રિકેટની દુનિયામાં નજર નથી આવતો પરંતુ તેને જે ભારતીય ટીમ માટે યોગદાન આપ્યું છે તેને લોકો આજે પણ યાદ કરે છે. યુવરાજ સિંહ કેન્સરની બીમારીથી પીડાયો હતો જેના બાદ તે ક્રિકેટમાં પાર્ટ પણ ફર્યો છતાં પહેલા જેવી ભૂમિકા ના અદા કર શક્યો, પરંતુ તે તેના અંગત જીવનમાં ખુબ જ ખુશ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) on

બોલીવુડની અભિનેત્રી હેજલ કીચ સાથે યુવરાજ સિંહે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પોતાનું જીવન ખુબ જ ખુશીથી જીવી રહ્યા છે. હેજલે પોતાના કેરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, તેને બ્રિટિશની પણ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ત્યારબાદ હેજલ બોલીવુડની બિલ્લા અને બોડીગાર્ડ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. યુવરાજ સિંહ સાથે લગ્ન થયા બાદ બંને અત્યારે મુંબઈમાં એક આલીશાન ઘરની અંદર રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

યુવરાજ અને હેજલ જે ઘરમાં રહે છે એજ બિલ્ડિંગમાં ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે પણ રહે છે. આ બિલ્ડીંગ શહેરના પૉશ વિસ્તારમાં આવેલી છે. યુવરાજ સિંહે પોતાના ઘરની દીવાલો ઉપર તેના બેટિંગ કરતા ફોટોગ્રાફ લગાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

લગ્ન પહેલા યુવરાજ તેની માતા શબનમ સાથે ચંડીગઢમાં રહેતો હતો પરંતુ લગ્ન બાદ તે પત્ની હેજલ સાથે મુંબઈના ઘરમાં રહેવા આવી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) on

હેઝલનું આ ઘર 16 હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. દર વર્ષે આ ઘરમાં ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિ પૂજા અને ગણપતિની સ્થાપના પણ કરવામાં આવે છે. યુવરાજની ઘણી પ્રોપર્ટી ગુરુગ્રામમાં પણ આવેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) on

યુવરાજ સિંહ અને હેઝલના અફેરની ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ફેલાઈ હતી ત્યારબાડયુંવરાજે હેજલ સાથે વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

એક ઇન્ટરવ્યૂની અંદર યુવરાજે જણાવ્યું હતું કે હેજલને રાજી કરવા માટે તેને ઘણી જ મહેનત કરવી પડી હતી, તેને માત્ર કોફી ઉપર લઇ જવા માટે યુવરાજે ત્રણ વર્ષ સુધી પ્રયાસો કર્યા, પરંતુ યુવરાજે હાર ના માની અને પોતાના પ્રયાસો ચાલુ જ રાખ્યા અને સોશિયલ મીડિયા ઉપર બંને એકબીજા આઠે જોડાયા પરંતુ એટલું પૂરતું નહોતું.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

યુવરાજે જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ત્રણ મહિના બાદ હેજલે તેની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી, ત્યાર બાદ બંને વચ્ચે વાતો થવા લાગી. કોફી માટે પણ હેજલે ક્યારેય ના નહોતી કહી પરંતુ તે હા કહી અને પોતાનો ફોન સ્વીચઓફ કરી દેતી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.