દેશી આઉટફિટમાં ઈશા ગુપ્તાએ લગાવ્યો બોલ્ડનેસનો તડકો, એવી તસવીરો શેર કરી કે જોનારા મોઢામાં આંગળા નાખી ગયા… જુઓ તમે પણ

બોલીવુડની સૌથી બોલ્ડ હિરોઈન ઈશા ગુપ્તાના ડીપનેક બ્લાઉઝમાં પ્રાઇવેટ અંગો દેખાવા લાગ્યા, યુઝર્સ શરમથી લાલચોળ, જુઓ

Esha Gupta’s bold look in lahenga : બોલીવુડના સેલેબ્રિટીઓ કોઈને કોઈ કારણે હંમેશા ચર્ચામાં આવતા હોય છે, કોઈ તેની ફિલ્મો અને તેમના અભિનયના કારણે ચર્ચામાં આવે છે તો કોઈ તેમના લુકને કારણે ચર્ચામાં આવતા હોય છે. ખાસ કરીને બોલીવુડની હસીનાઓ તેમના બોલ્ડ લુકના કારણે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તેઓ પોતાના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેમાં તેમનો બોલ્ડ અવતાર પણ ચાહકોને જોવા મળે છે. ત્યારે હાલમાં જ અભિનેત્રી ઈશા ગુપ્તાએ પોતાનો બોલ્ડ લુક બતાવ્યો છે.

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા ભલે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળતી હોય, પરંતુ તે પોતાના હોટ અને બોલ્ડ એક્ટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી રહે છે. ઈશાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે.


આ વખતે એશા ગુપ્તાએ લહેંગા-ચોલીમાં તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. એશા ગુપ્તા મળતી કલર લહેંગા અને ડીપનેક ચોલી પહેરેલી જોવા મળે છે.

એશા ગુપ્તાએ ગ્લોસી મેકઅપ, ખુલ્લા વાંકડિયા વાળ અને ગળામાં સુંદર નેકલેસ પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો છે. તસવીરોમાં ઈશા ખૂબ જ સિઝલિંગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ઈશાની આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહી છે. ચાહકો પણ તેની આ તસવીરો પર ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે દેશી અંદાજમાં બોલ્ડનેસનો તડકો લગાવ્યો.

આ પહેલા ઈશાએ બ્રાઉન કલરના ડીપનેક ગાઉનમાં પોતાની કેટલીક હોટ તસવીરો શેર કરી હતી. તસવીરોમાં અભિનેત્રી મંત્રમુગ્ધ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.

એશા ગુપ્તા છેલ્લે વેબ સિરીઝ ‘આશ્રમ 3’માં જોવા મળી હતી. આ સીરીઝમાં ઈશાએ બોબી દેઓલ સાથે ખૂબ જ ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા. દર્શકો હવે આશ્રમના નવા ભાગની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે.

Niraj Patel