ખુલ્લા વાળ અને મોટી મોટી આંખો…’માહી’ની ટીશર્ટમાં મેચ જોયા બાદ સ્ટેડિયમમાંથી બહાર નીકળતી જોવા મળી જાહ્નવી કપૂર- જુઓ વીડિયો

જાહ્નવી કપૂર અવારનવાર તેની એક્ટિંગ અને સ્ટાઇલ માટે લાઈમલાઈટ મેળવે છે, પરંતુ આ વખતે અભિનેત્રી તેના કેઝ્યુઅલ લુકની સાથે સાથે તેની નવી ફિલ્મના પ્રમોશન માટે પણ ચર્ચામાં છે. જાહ્નવી કપૂરે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી, જેમાં એક્ટ્રેસ કેઝ્યુઅલ આઉટફિટ પહેરી તેની નવી ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી.

જાહ્નવીએ તેના લેટેસ્ટ ફોટોઝ દ્વારા નેટીઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જાહ્નવી બ્લૂ રંગની ટીશર્ટ કે જેમાં માહી લખેલુ હતુ અને તેના પર 6 નંબર લખેલો હતો તેમાં તેની સ્ટાઇલિશ સ્ટાઈલ ફ્લોન્ટ કરતી જોવા મળી. જાહ્નવી મોટી આંખો, ખુલ્લા વાળ અને સોફ્ટ ટોન્ડ મેકઅપમાં ઘણી સુંદર લાગી રહી હતી.

ત્યારે મેચ જોયા બાદ જાહ્નવીનો સ્ટેડિયમમાંથી બહાર નીકળતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે પોલિસકર્મીઓ સાથે ફોટો પડાવતીપણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina