મમ્મીના નિધન બાદ મીડિયા સામે ખૂબ રડતી ગિડગિડાતી નજર આવી રાખી સાવંત, બોલી- બહુ ડિસ્ટર્બ છું, મારા લગ્ન ખતરામાં છે પણ……
બિગબોસ ફેમ અને ડ્રામા ક્વીન રાખી સાવંત છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. રાખી સાવંતે સાતેક મહિના પહેલા આદિલ ખાન સાથે ગુપચુપ રીતે નિકાહ કર્યા…