ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતના જીજાજી લોન્ચ કરશે ‘નેપોમીટર’, જાણો શું થશે આનાથી

બૉલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ દેશમાં નેપોટિઝ્મની ચર્ચાએ જોર પકડ્યું છે. 34 વર્ષીય એક્ટર સુશાંત પર વ્યવસાયિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેને આવું પગલું ભરવું પડ્યું હતું. હવે સુશાંતના જીજાજીએ સોશિયલ મીડિયા પર નેપોમીટર શરૂ કરવાની જાહેરાત કરી છે.

 

View this post on Instagram

 

I will tell my future kid to take inspiration and motivation from this guy. You guys should watch his interview’s what a legendary gem he was. Dying doesn’t scare me now, it’s a one step closer to meet you sush. Gonna cherish you until my last breath sush💙 #mahiplsstandwithus #mahendrasinghdhoni #cbimustforsushant #sushantsinghrajput #17daysofnosushant #sushantstaysinourheart #amitshahdojusticeforssr .#gulshan . #ripsushantsinghrajput💔 #ripsushantsinghrajput #justiceforsushantsinghrajput #boycottbollywood #photoshoot #bollywoodmafia #unfollowaliabhatt #moronsonamkapoor #salmankhancriminal #bollywoodmafia #bollywood #instantbollywood #nepotisminbollywood #dilbechara #dilbecharaonbigscreen #sushant #ankitalokhande #ssr #teamssr #cbienquiryforsushantsinghrajput #mumbai #patna #bollywood #bollywoodactor

A post shared by GULSHAN❤️ SUSHANT (@justiceforsushi) on

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ કરણ જોહર, આલિયા ભટ્ટ, સલમાન ખાન અને સોનમ કપૂર સહિત અનેક હસ્તીઓ બોલિવૂડના ચાહકોના નિશાન પર આવી છે. ઉદ્યોગમાં ઇનસાઇડર, આઉટસાઇડર અને નેપોટિઝમ વિશેની ચર્ચા તીવ્ર બની છે. હવે સુશાંતના જીજાજી વિશાલ કીર્તિએ જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં નેપોમીટર નામની એક એપ અથવા વેબસાઇટ શરૂ કરશે. આ ફિલ્મ અને અન્ય પ્રોજેક્ટ્સને તેની સાથે સંકળાયેલ ક્રૂ કેટલા નેપોસ્ટિક છે તેનું રેટિંગ આપશે.

વિશાલે ટ્વીટર એક ટ્વીટ રીટ્વીટ કર્યું છે. તેમાં લખ્યું છે કે, મારા ભાઈ મયુરેશ કૃષ્ણએ સુશાંતની યાદમાં બનાવ્યું છે. તે નેપોમીટર્સ વિશે લખ્યું છે, બોલીવુડ નેપોટિઝમની માહિતી સાથે લડવું. અમે ફિલ્મના ક્રૂના હિસાબથી રેટિંગ કરીશું. કે તે કેટલો નેપોસ્ટિક છે અને કેટલું ઈન્ડિપેન્ડેન્ટ છે. જો નેપોમીટર હાઈ છે તો બૉલીવુડના નેપૉટીઝમ બોયકોટનો સમય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.