અક્ષય કુમારની સાસુ સાથે રોમેન્ટિક સીન કરતી વખતે આ અભિનેતા થઇ ગયો હતો બેકાબૂ, ડાયરેક્ટરના કટ બોલવા પર પણ કરતો રહ્યો એવી હરકત કે…

વિનોદ ખન્નાએ બધાની સામે ડિમ્પલ કાપડિયાના જબરદસ્તી હોઠને ચૂસી લીધા હતા, આજુ બાજુ બધાએ આંખો બંધ કરી દીધેલી, તમે પણ જુઓ

વિનોદ ખન્ના તેમના સમયના દિગ્ગજ અભિનેતાઓમાંના એક માનવામાં આવતા હતા, તેમણે બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. આ દરમિયાન અમે તમને વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનો એક કિસ્સો સામે આવ્યો છે. વિનોદ ખન્નાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું છે અને તેમણે તેમના ફિલ્મી કરિયર દરમિયાન હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો પણ આપી છે.

આ સાથે તેમણે ઘણી જાણીતી અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું છે. ડિમ્પલ કાપડિયા પણ તેમાંથી એક હતી અને વિનોદ ખન્નાએ તેની સાથે એક ફિલ્મમાં કામ કર્યું હતું. પરંતુ બંનેનો એક ટુચકો ખૂબ જ રોમાંચક છે જે દરેકને ગુસબમ્પ્સ આપે છે. જણાવી દઈએ કે ડિમ્પલ કાપડિયા અને વિનોદ ખન્ના બંને એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હતા. આ ફિલ્મ મહેશ ભટ્ટની ‘પ્રેમ ધર્મ’ હતી.

એટલું જ નહીં આ ફિલ્મમાં વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડિયાને બેડ સીન કરવાનો હતો. જ્યાં બંનેએ એકબીજાને કિસ કરવાની હતી. જો કે, આ સીન શરૂ થતાં જ વિનોદ ખન્નાએ ડિમ્પલ કાપડિયાને કિસ કરવાનું શરૂ કરી દીધું અને આ સીન પૂરો થતાં મહેશ ભટ્ટે કટ પણ કહ્યુ પણ વિનોદ ખન્ના રોકાયા નહિ. તેઓ પોતાના પર કાબૂ રાખી શક્યા નહિ. વિનોદ ખન્ના ડિમ્પલને સતત કિસ કરતા રહ્યા,

જેને લઇને અભિનેત્રી ખૂબ જ નર્વસ થઈ ગઇ અને તે રડતી મેકઅપ રૂમમાં પણ ચાલી ગઇ. જો કે, તે બાદ મહેશ ભટ્ટે ખૂબ જોરથી કટ કહ્યું, તે પછી વિનોદ ખન્નાએ ડિમ્પલ કાપડિયાને છોડી હતી. મહેશ ભટ્ટ અને ડિમ્પલ કાપડિયા બંને અભિનેતાની આ સ્ટાઈલ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહેશ ભટ્ટે વિનોદ ખન્નાને ડિંપલની માફી માગવા પણ કહ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, દિવંગત અભિનેતા વિનોદ ખન્નાએ ‘અમર અકબર એન્થની’, ‘રાજપૂત’, ‘ધ બર્નિંગ ટ્રેન’ અને ‘કુર્બાની’ જેવી અનેક ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. વર્ષ 1968માં તેમણે ફિલ્મ ‘મેરે અપને’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 1982માં તેમની ફિલ્મ કારકિર્દીની ટોચ પર હતી અને અભિનેતાએ આધ્યાત્મિક ગુરુ ‘ઓશો રજનીશ’ને અનુસરવા માટે 5 વર્ષનો બ્રેક લીધો. આ પછી તેમણે ફરી વાપસી કરી.

Shah Jina