બેશરમીની બધી હદો પાર કરી કાજોલ અને તેની લાડલીએ…લોકો ચુપચાપ ઝૂમ કરી કરીને જોવા લાગ્યા એવું ફિગર દેખાડ્યું

દરેક માતા પોતાની પુત્રીને તેનું મીની વર્ઝન કહેતા ગર્વ અનુભવે છે અને બોલીવુડ અભિનેત્રી કાજોલ પણ તેમાંની એક છે. કાજોલે 4 એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતાં તેની પુત્રી ન્યાસા દેવગન સાથેના ફેશન શૂટની કેટલીક ઝલક શેર કરી. કાજોલે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહના ગાલા ઈવેન્ટના લુક્સ શેર કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol)

તસવીરો શેર કરતાં કાજોલે કેપ્શનમાં લખ્યું, “મિની મી અને મી! આપણે બધા શાલીન ઢંગથી શરૂ થયા અને પછી મનુષ્ય બની ગયા.” કાજોલે યગણી બધી તસવીરો શેર કરી છે, જેમાં પહેલી ત્રણ તસવીરોમાં ન્યાસા દેવગન એકલા પોઝ આપતી જોવા મળી રહી છે. અજય દેવગનની પુત્રીએ આ ઇવેન્ટ માટે ડીપનેક સિલ્વર મરમેઇડ ગાઉનને પસંદ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kajol fan 🇮🇩 (@kajolid)

તેણે ટિયારા સાથે તેનો આ લુક પૂર્ણ કર્યો હતો. જ્યારે બીજી કેટલીક તસવીરોમાં કાજોલ તેની દીકરી સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. મા-દીકરીએ અલગ-અલગ પોઝ આપતા પોતાની બોન્ડિંગ બતાવી છે. મા-દીકરી વચ્ચેની આ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. આ તસવીરો પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સબા પટૌડીએ ફોટા પર કોમેન્ટ કરી અને લખ્યું ‘માશાઅલ્લાહ’.

તમને જણાવી દઈએ કે, NMACC ઈવેન્ટ માટે કાજોલ તેની પુત્રી સાથે ટ્વિન કરતી જોવા મળી હતી. જ્યારે NMACC ઇવેન્ટ દરમિયાન કાજોલ અને ન્યાસા શટરબગ્સ માટે પોઝ આપી રહ્યા હતા ત્યારે કાજોલે ન્યાસાને એકલા પોઝ આપવા કહ્યુ પણ તેણે તેની માતાને ના કહી દીધી અને આવી રીતે માતાની વાત ના માનવા પર ન્યાસાને ટ્રોલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Color (@bollywood.color)

જો કે, હવે કાજોલે જે તસવીરો શેર કરી છે તેમાં મા-દીકરી બોન્ડિંગ જોઇ લોકો તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. જણાવી દઇએ કે, કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન તેના લુક્સ અને પાર્ટીઓના કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રભુત્વ જમાવે છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનમાં પહોંચેલી ન્યાસાએ તેના સ્ટાઇલિશ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પાર્ટીમાં તે અદભૂત લાગી રહી હતી.

તેણે સિલ્વર પીંછાથી બનેલ ડીપનેક ગાઉન પહેર્યુ હતુ, જે ગ્લેમરસ લાગી રહ્યુ હતુ. ન્યાસાએ દુપટ્ટાને રાજકુમારી જેવો લુક આપીને તેના ખભા પર કેરી કર્યો હતો. ડીપ નેક અને સાઇટ કટ ગાઉનમાં ન્યાસા ખૂબસૂરત લાગી રહી હતી. મિડલ પાર્ટિંગ ખુલ્લા વાળની ​સાથે તેણે તેનો લુક ​સ્ટાઈલ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by BTown Ki Billi (@btownkibilli)

Shah Jina