ટિમ ઇન્ડિયાના યંગ ભાભીનું ફિગર જોઈને દાંત નીચે આંગળી દબાવી દેશો, નવું ફોટોશૂટ જોઈને ફેન્સ થઇ રહ્યા છે ખુશખુશાલ, જુઓ ફોટાઓ
એક તરફ જ્યાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની તૈયારીઓ ચાલી રહી છે અને ક્રિકેટરો પોતપોતાની ફ્રેન્ચાઈઝીમાં જોડાવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ અને રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે સતત પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે. ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલની પત્ની હાલમાં તેના નવા ફોટોશૂટને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ફોટોશૂટમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
ચહલની પત્ની ધનશ્રીએ આ ફોટોશૂટની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જે ચાહકોને પણ પસંદ આવી રહી છે. આ સાથે ધનશ્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહી છે. પ્રખ્યાત ડાન્સર, કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધનશ્રી વર્માએ તેની સિઝલિંગ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું – Fierce & Fire.
આ તસવીરોમાં ધનશ્રી વર્મા ખૂબ જ શોર્ટ રેડ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે સફેદ સ્નીકર્સ પહેર્યા છે અને મેકઅપ પહેર્યો છે. આ લુકને કંપલીટ કરવા તેણે તેના વાળ સ્ટ્રેટ કરીને ખુલ્લા છોડી દીધા છે. આ તસવીરોમાં ધનશ્રી ક્યારેક દરવાજા પાસે ઊભી રહીને તો ક્યારેક સોફા પર બેસીને હોટ તસવીરો ક્લિક કરાવી રહી છે.
ધનશ્રી વર્માની આ હોટ તસવીરો સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે. ચાહકો તેની તસવીરો પર કમેન્ટ કરી તેના વખાણ પણ કરી રહ્યા છે. જો કે, ઘણા તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું ચહલ ભાઈને ન છોડો. એક યુઝરે લખ્યું કે તમે ચહલના પૈસા વેડફી રહ્યા છો. બીજા એક યુઝરે લખ્યું કે IPL પહેલા ચહલને નબળા પાડવા માટે નિન્જા ટેકનિક.
તમને જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલ IPLની 16મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. ધનશ્રી વર્મા મેચમાં ચહલને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચે છે, જ્યાંથી તેની ઘણી તસવીરો વાયરલ થાય છે.