રંગીન અને ખૂબ જ લક્ઝરી લાઇફ જીવે છે આ નસીબદાર ક્રિકેટર, લગ્ન પહેલા જ બની ગયો હતો બાપ

વિરાટ અને ધોનીના દોસ્તને છે મોજે દરિયા, રોજ ઘરવાળી સામે જ ઢગલો છોકરીઓને ઘરે બોલાવી મોજ કરે છે આ ક્રિકેટર! જુઓ PHOTOS

વેસ્ટઇંડીઝનો પૂર્વ ખેલાડી ક્રિસ ગેલ તેની તોફાની બેટિંગ માટે મશહૂર છે. આ ઉપરાંત તે તેની રોમાંચથી ભરેલી લાઇફસ્ટાઇલ માટે પણ જાણિતો છે. ત્યાં યુનિવર્સ બોસની ફેન ફોલોઇંગ પણ દુનિયાભરમાં છે. ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ અને આઈપીએલ ઉપરાંત તે વિશ્વભરની ઘણી લીગમાં રમી ચૂક્યો છે. ક્રિસ ગેલ શાનદાર જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે. યુનિવર્સ બોસને રોમાન્સ, એડવેંચર, ડાંસ, મ્યુઝિક અને મસ્તી ગમે છે. આ સિવાય ક્રિસ ગેલ પાર્ટીઓ અને આઉટિંગનો ઘણો આનંદ લે છે. ક્રિસ ગેલના મિત્રો તેને પ્લેબોય કહે છે. હકીકતમાં, જ્યારે પણ તે ક્રિકેટના મેદાનમાંથી મુક્ત થાય છે,

ત્યારે બહાર જવાની તક ગુમાવતો નથી. આ સિવાય તેને સ્ટાઇલિશ, ફંકી ડ્રેસ અને બ્રાન્ડેડ ઘડિયાળોનો શોખ છે. ક્રિસ ગેલને હોલીવુડના પોપ સ્ટાર્સના પોસ્ટરો સાથે ફોટો ક્લિક કરવાનું પસંદ છે. ત્યાં આ તોફાની બેટ્સમેન ક્રિકેટ સિવાય ગોલ્ફ રમવાનું પણ પસંદ કરે છે. પોતાની શાનદાર લાઈફસ્ટાઈલ માટે પ્રખ્યાત ક્રિસ ગેલનો એક પાર્ટી કરતો વીડિયો ઘણો વાયરલ થયો હતો સપ્ટેમ્બર 2022માં ક્રિસ ગેલે પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

કેરેબિયન સંસ્કૃતિમાં જીવતા ગેલે તેની લાર્ડર ધેન લાઈફ બનાવી છે. વેસ્ટ ઈન્ડિઝની સાથે સાથે ભારતમાં પણ ગેલ ખૂબ જ પ્રખ્યાત છે. ભારતમાં ક્રિસ ગેલના લાખો ચાહકો છે. ડેશિંગ બેટ્સમેન પોતાની લાઈફસ્ટાઈલ અને ગર્લફ્રેન્ડને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. તેણે એકવાર લક્ઝુરિયસ યોટ પાર્ટી આપી હતી, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી. તેની શાનદાર લાઈફસ્ટાઈલ, ગર્લફ્રેન્ડ અને મસ્તીની તસવીરો જોઈને ચાહકો પણ કહી રહ્યા હતા કે આને કહેવાય કિંગ સાઈઝ લાઈફ.

ક્રિસ ગેલની યોટ પાર્ટીમાં તેની ઘણી ગર્લફ્રેન્ડ્સ અને અન્ય મહિલાઓએ હાજરી આપી હતી. તેની લક્ઝુરિયસ પાર્ટી જોઈને દરેક આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. જો કે, ઘણા લોકોને તેની લાઈફસ્ટાઈલથી ઈર્ષા પણ થઇ. ક્રિસ ગેલ જીવનની દરેક ક્ષણને માણવામાં માને છે. ક્રિકેટ છોડ્યા પછી તે જોરદાર પાર્ટી કરે છે અને વિશ્વના વિવિધ ભાગોમાં ફરે પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Chris Gayle 👑 (@chrisgayle333)

રસપ્રદ વાત એ છે કે તેની પાર્ટી, ડ્રિંક્સ વગેરેની આદત બાદ પણ યુવતીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. ગેલ આ વિશે કહે છે કે તે તમામ મહિલાઓને પ્રેમ કરે છે અને હંમેશા હેલ્ધી ફ્લર્ટિંગ કરે છે. જણાવી દઇએ કે, ક્રિસ ગેલ લગ્ન પહેલા જ બાપ બની ગયો હતો. તેની ગર્લફ્રેન્ડ નતાશાએ ગેલ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા એક દીકરીને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Chris Gayle 👑 (@chrisgayle333)

Shah Jina