મનોરંજન

બોલીવુડની સંસ્કારી વિદ્યા બાલનનું કપડાં વગરનું ફોટો શૂટ થયું વાઇરલ, ઇન્ટરનેટ પર મચી ગઈ છે ધમાલ

સંસ્કારી વિદ્યા બાલને બધા જ કપડાં ઉતારી દીધા, ફોટોશૂટ જોઈને ફેન્સ શરમથી લાલ લાલ થઇ ગયા

બોલિવૂડની દુનિયામાં એવી કેટલીય અભિનેત્રી છે કે જેમને ઘણા જુદા-જુદા પ્રકારના પાત્રો ભજવ્યા છે અને જુદા-જુદા પ્રકારની ફિલ્મો કરી છે. એમાંથી કેટલીક ફિલ્મો અને પાત્રો એવા હોય છે કે જે એમના માટે આખા જીવનની ઓળખ બની જાય છે. વિદ્યા બાલન પણ બોલિવૂડની એવી જ અભિનેત્રી છે કે જેને અત્યાર સુધીમાં ઘણા જુદા-જુદા પાત્રો ભજવ્યા છે.

વિદ્યા બાલન બોલિવૂડની એક એવી અભિનેત્રી છે જે પોતાની ફિલ્મોમાં તેની સહજતા અને સુશીલતા માટે જાણીતી છે. તેની સુંદરતા અને અદાકારી માટે જાણીતી અભિનેત્રી વિદ્યા બાલને પોતાના કરિયરમાં એક એવી ફિલ્મ પણ કરી કે જેમાં તેણે પોતાનો એક અલગ અવતાર બતાવ્યો હતો.

વર્ષ 2011ની ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’માં વિદ્યાનો અભિનય અને તેની બોલ્ડ શૈલીએ બધાને ચકિત કરી દીધા હતા, પરંતુ તે પછી વિદ્યા આવી ફિલ્મોમાં જોવા મળી નહોતી. કે ન તો તેને આવા બોલ્ડ પાત્રો ભજવ્યા. પરંતુ તેની આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી.

આ વિદ્યાની એવી ફિલ્મ હતી કે જેમાં દર્શકોએ તેને બોલ્ડ લૂકમાં જોઈ હતી. બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના જોરદાર અભિનય સાથે પોતાની બોલ્ડ શૈલી માટે પણ ચર્ચાઓમાં રહે છે. તેણે ઘણી ફિલ્મોમાં જુદા-જુદા પાત્રો ભજવ્યાં છે.

ત્યારે આજકાલ વિદ્યા બાલન તેની આગામી ફિલ્મ ‘શકુંતલા દેવી’ને લઈને ચર્ચાઓમાં છે. વિદ્યા બાલનની આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. પરંતુ અત્યારે વિદ્યા બાલન પોતાની આ ફિલ્મ નહિ પણ બીજા કારણોસર ચર્ચામાં છે. હાલ લોકડાઉનના સમયમાં તેની એક તસ્વીરનાં કારણે તે ચર્ચામાં આવી છે. લોકડાઉન વચ્ચે વિદ્યા બાલનના એક બોલ્ડ ફોટોશૂટની તસ્વીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં તેનો હોટ લૂક જોવા લાયક છે. વર્ષ 2015માં એ ત્યારે ચર્ચાઓમાં આવી હતી જયારે એને ફોટોશૂટ કરાવીને લોકોને ચકિત કઈ દીધા હતા. ત્યારે એ સમયની આ તસ્વીર ફરીથી એકવાર વાયરલ થઇ રહી છે. વિદ્યા બાલને કરાવેલ આ ફોટોશૂટની તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

અભિનેત્રી વિદ્યા બાલનની તસવીરો બોલીવૂડના પ્રસિદ્ધ ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરને ડબ્બુ રતનાનીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાના 25 વર્ષ પૂરા થવા પર શેર કરી છે. ફોટોમાં વિદ્યા બાલનનો હોટ અને બોલ્ડ અવતાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ તસ્વીરમાં વિદ્યા બેડ પર દેખાઈ રહી છે, આ તેની બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. વિદ્યા બાલનના ચાહકો તેની આ તસ્વીરને ખૂબ જ પસંદ કરી રહયા છે અને ઘણી કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

વિદ્યા બાલનની આ તસ્વીર યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. વિદ્યા બાલન સૌ પ્રથમ 2011માં ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીના કેલેન્ડરમાં દેખાઇ હતી. એ સમયે વિદ્યાએ ફોટોશૂટ કરાવ્યું હતું અને 2015માં તેણે થઈને હદ વટાવી દીધી હતી.

વિદ્યા બાલન તેની તસ્વીરોને લઈને ઘણી બધી ચર્ચાઓમાં આવી હતી. ત્યારે હાલ પણ આ તસ્વીર ફરીથી સામે આવતા તે ફરી એકવાર ચર્ચાઓમાં આવી છે. વિદ્યાની વાયરલ થયેલી આ તસ્વીરમાં તેને પોતાના શરીરને તકિયાથી કવર કર્યું છે, આ તસ્વીરમાં વિદ્યા બાલન એકદમ જ અલગ દેખાઈ રહી છે.

વિદ્યા બાલનની કારકિર્દીની વાત કરીએ તો ફિલ્મ ઉદ્યોગમાં પરિણીતા ફિલ્મથી સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. વિદ્યા બાલને આ ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે કામ કર્યું હતું. આ પછી વિદ્યા બાલને ક્યારેય પણ પાછું ફરીને જોયું નથી.

આ પછી તેને પા, ડર્ટી પિક્ચર, દેઢ ઇશ્કિયા, પરિણીતા, ભૂલ ભુલૈયા, કહાની, નો વન કીલ્ડ જેસિકા, હમારી અધુરી કહાની, મિશન મંગલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં તેના જબરદસ્ત અભિનય બદલ તેમને એક નેશનલ રાષ્ટ્રીય અને 6 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે.

તેને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. વિદ્યા બાલનની આગામી ફિલ્મ શકુંતલા દેવી વિશે વાત કરીએ તો એ આ ફિલ્મમાં હ્યુમન કોમ્પ્યુટર તરીકે જાણીતી ગણિતજ્ઞ શકુંતલા દેવીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ એક બાયોપિક છે.

એમેઝોન પ્રાઈમ વીડિયોએ જણાવ્યું કે શકુંતલા દેવી ફિલ્મને 200 દેશો અને ક્ષેત્રોના ખાસ મેમ્બર્સ માટે ખાસ કરીને પ્રીમિયર કરવામાં આવશે. આ ફિલ્મમાં વિદ્યા બાલનની દીકરીનું પાત્ર સાન્યા મલ્હોત્રાએ ભજવ્યું છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રા સિવાય અમિત સાધ અને જિસ્સૂ સેનગુપ્તા પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા અને ડિરેક્શન અનુ મેનને કર્યું છે.

આ ફિલ્મનો વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રાનો લૂક પણ સામે આવી ચુક્યો છે. આ પહેલી વાર છે કે જયારે વિદ્યા અને સાન્યા સ્ક્રીન પર એક સાથે જોવા મળશે. જણાવવી દઈએ કે શકુંતલા દેવીને હ્યુમન કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે.

વિદ્યા બાલને ડિસેમ્બર 2012માં સિદ્ધાર્થ રોય કપૂર સાથે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા હતા. સિદ્ધાર્થ રોય કપૂર યુટીવી મોશન પિક્ચર્સના સીઈઓ છે. વિદ્યા બાલને ટીવી સિરિયલ હમ પાંચમાં પણ કામ કર્યું હતું અને એ પછી તેને માલ્યમ અને તમિલ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો. આ પછી તે કેટલાક મ્યુઝિક વિડિયોઝમાં પણ જોવા મળી હતી.