લડખડાતી અને વારંવાર લોકો સાથે ટકરાતી નજર આવી ઉર્ફી જાવેદ, હાલત જોઇ લોકો બોલ્યા- વધારે ચઢી ગઇ લાગે છે…

ઉર્ફી જાવેદ ખૂદને સાંભળતી નથી શક્તિ, એક ફેન સાથે અથડાતી ગઈ… એવા એવા શરમજનક કપડાં પેરેલા કે જોઈને ચક્કર આવી જશે

ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ અવાર નવાર કોઇના કોઇ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. ઉર્ફી અવારનવાર લોકો સામે કંઈક એવું પહેરીને આવે છે જેને જોઇ કોઈનું પણ માથુ ચકરાવે ચઢી જાય. ઉર્ફીના આઉટફિટ્સ અને તેના દરેક લુક જોઈને લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે તેને આવા અસામાન્ય વિચારો આવે છે ક્યાંથી ?

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

આ માટે અભિનેત્રીને ઘણી ટ્રોલ પણ કરવામાં આવે છે. પરંતુ તેનાથી ઉર્ફીને કોઇ ફરક નથી પડતો. ઉર્ફી જ્યારે પણ કેમેરાની સામે આવે છે ત્યારે તે પોતાની અસામાન્ય ડ્રેસિંગ સેન્સથી લોકોના હોંશ ઉડાવી દે છે. ઉર્ફીને તેની વિચિત્ર સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલ થવું પડે છે. તાજેતરમાં જ ઉર્ફી જાવેદનો નવો વીડિયો સામે આવ્યો છે,

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

જેમાં અભિનેત્રીનો તદ્દન નવો જ લુક જોવા મળ્યો. આ વખતે ઉર્ફીએ બ્લેક કટઆઉટ ડ્રેસ સાથે સ્કર્ટ જેવું બોટમ કેરી કર્યુ હતુ અને તેમાં ઘણી ચાવીઓ લટકાવી હતી. ઉર્ફીનો આ આઉટફિટ ફ્રન્ટથી એકદમ ઓપન હતો. તેણે તેના સ્તનને ઢાંકવા માટે માત્ર એક નાનકડા બ્લેક કાપડનો જ સહારો લીધો હતો. સામે આવેલા નવા વીડિયોમાં ઉર્ફી ક્યારેક લડખડાતી તો ક્યારેક કોઇ સાથે ટકરાતી જોવા મળી રહી છે,

 

View this post on Instagram

 

A post shared by Chipku Media (@chipkumedia)

જેને કારણે કેટલાક લોકો તેને કહી રહ્યા છે કે વધારે ચઢી ગઇ છે કે શું. એક યુઝરે લખ્યું કે, આ ખૂબ સસ્તું લાગી રહ્યું છે, તેમાં પણ મોડું થયું છે, હવે આંખો પણ બગડી ગઈ છે. અન્ય એક યુઝરે લખ્યું, પીકે હૈ ક્યા. અન્ય એક યુઝરે લખ્યું, તે હંમેશા નશામાં રહે છે, હવે તે કોના અને કયા નશામાં રહે છે તે ખબર નથી.. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું- ‘કિતની ચીપ લગ રહી હૈ, ટલ્લી ભી હો ગઈ’.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

બિગ બોસ ઓટીટીમાં દેખાયા બાદ ઉર્ફી જાવેદ હવે એમટીવીના રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં જોવા મળી રહી છે. શોમાં એન્ટ્રી લેતા પહેલા અભિનેત્રીએ કહ્યું હતું કે તે એક એવો બોમ્બ છે જે ગમે ત્યારે અને ગમે ત્યાં ફૂટે છે. સ્પ્લિટ્સવિલાના દરેક એપિસોડમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. શોની અંદર ઉર્ફી જાવેદ દરરોજ એક નવો ધમાકો કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Filmozo (@filmozo)

Shah Jina