અમિતાભ બચ્ચન અને જ્યાં બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન લગ્નની તસવીરો થોડા સમય પહેલા જ સામે આવી હતી. તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી. ત્યારે હવે અભિષેક અને એશ્વર્યા રાય બચ્ચનની લગ્નની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં અમિતાભ અને જ્યાં બચ્ચન પુત્રના લગ્નમાં ડાન્સ કરતા નજરે ચડે છે.

અભિષેક અને એશ્વર્યા રાય બચ્ચનના લગ્નની આ તસવીરો ડિઝાઈનર અબુજાની સંદીપ ખોસલાએ તેના ઇન્સ્તાગ્રામ એકાંત પર શેર કરી છે.

ડિઝાઈનર અબુજાની અને સંદીપ ખોસલાને આ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું કે, ‘ અમે અભિષેક અને એશ્વર્યા રે બચ્ચનના આભારી છે.તેઓએ લગ્નની રસમોના ફોટો શેર કર્યા છે.

અભિષેક-એશ્વર્યા રે બચ્ચન લગ્નમાં ડિઝાઈનર અજુબાની સંદીપ ખોસલાને ડિઝાઇન કરેલા ડ્રેસને બચ્ચન પરિવારે પહેર્યા હતા. આ ડ્રેસ બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો.

અભિષેક-એશ્વર્યાના લગ્ન 2007માં થયા હતા. લગ્નને ભવ્ય બનાવવામાં અમિતાભે કોઈ કસર છોડીના હતી.

અમિતાભ, જ્યા અને શ્વેતા બચ્ચન એકે સાથે જોવા મળ્યા જતા. ત્રણેયે ક્રીમ કલરના મેચિંગ કપડાં પહેર્યા હતા.

ફેમસ ડિઝાઈનર અબુજાની અને સંદીપ ખોસલાએ આ ઇન્ડસ્ટ્રીઝમાં 33 વર્ષ જેટલો સમય થયો છે. તેઓએ અભિષેક-એશ્વર્યા રાય બચ્ચન પહેલા શ્વેતા બચ્ચનના ફોટો પણ શેર કર્યા હતા.
અબુજાની અને સંદીપ ખોસલાનેએ જણાવ્યું હતું કે, એક દુલ્હન થઈને શ્વેતાએ 1997માં તેની મહેંદીની રસમમાં ચિકનકારીનો સફેદ ડ્રેસ પહેર્યા હતા. સાથે જ તેને સાબિત કરી દીધું હતું કે સફેદ કલરને શુભ માનવામાં આવે છે.
View this post on Instagram
❤️Our Togetherness🥰captured by The Divine Light of Our Lives 😍LOVE YOU AARADHYA💖😘
અન્ય એક ફોટોમાં અભિષેક અને એશ્વર્યા પરફેક્ટ કપલ તરીકે જોવા મળે છે. અભિષેકે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી. જેમાં રેશમના ગોટા, સ્ટોન અને મોતી હતા. તો એશ્વર્યાએ રેશમનો ઘાઘરો પહેર્યો હતો.
જણાવી દઈએ કે અભિષેક અને એશ્વર્યાએ ઘી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. અભિષેકે એશને ન્યુયોર્કમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ થોડા જ સમયમાં બન્ને લગ્નગ્રંથિથી જોડાય ગયા હતા. બન્નેને એક સાત વર્ષની પુત્રી આરાધ્યા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.