હવે વિકી કૌશલ અને પ્રભાસ સાથે રોમાન્સ કરશે તૃપ્તિ ડીમરી, એનિમલ બાદ અભિનેત્રીની ખુલી કિસ્મત મળી રહી છે ઓફર્સ

ફિલ્મ એનિમલમાં જબરદસ્ત ઈન્સ્ટ્રુમેન્ટ સીન્સ આપનારી તૃપ્તિ ડીમરી લાઇમલાઇટમાં છે. તેણે માત્ર કેમ નથી રશ્મિકા વંદનાને ટક્કર આપી છે, બુલબુલ અને કલામાં દમદાર રોલ્સ કર્યા બાદ તે સંદીપ રેડ્ડી વાંઘા ના પ્રોજેક્ટ થી ચમકી ઉઠી. જોકે આ સિલસિલો હજી રોકાયો નથી. તેને બે મોટા એક્ટર સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. પડદા પર તો તૃપ્તિ રણવીર કપૂર સાથે રોમાન્સ કરી ચૂકી છે અને હવે તે સાઉથ અને બોલીવુડના બે મોટા કલાકાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

મીડિયા અહેવાલ અનુસાર તૃપ્તિ હવે તેનાથી 15 વર્ષ મોટા પ્રભાત સાથે સ્ક્રીન શેર કરશે. તેને એક્ટર સાથે કામ કરવાનો મોકો કોઈ બીજા ડાયરેક્ટર નહી પરંતુ સંદીપ રેડીએ આપ્યો છે. ત્યારે હવે તેની આગળની મુવી બાહુબલી સાથે છે, જો કે કેટલાક લોકો આ ખબરને જૂઠી કહી રહ્યા છે. જોકે તૃપ્તિ એનિમલ પાર્કમાં જોવા મળશે પરંતુ એ કન્ફર્મ નથી કે તે પ્રભાસ સાથે સ્પ્રિટની કાસ્ટિંગ નો ભાગ છે.

સાથે જ ડાયરેક્ટરે ક્રિપ્ટિંગ પણ પૂરી નથી કરી, એવામાં તૃપ્તિને કાસ્ટ કરવાની ખબર હકીકત છે કે નહીં તે તો આગળ જ ખબર પડશે.પ્રભાત સિવાય તૃપ્તિને વીકી કૌશલ સાથે પણ કોઈ ઓફર મળી છે. બંને નો સાથે એક ફોટો વાયરલ થયો હતો જેમાં તેઓ રોમાન્સમાં ડૂબેલા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે એ ફિલ્મના એક ગીત મેરે મહેબૂબ મેરે સનમનો સીન છે, જેની તસવીર લીક થઈ ગઈ છે શૂટિંગ લોકેશન ક્રોએસિયા છે.

ફરાહ ખાને આ સોંગને ડાયરેક્ટ કર્યુ છે અને આ ફિલ્મ 2024માં રિલીઝ થવાની સંભાવના છે.જોકે કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ તસવીર વર્ષ 2022ની છે જ્યારે શૂટ થયું હતું અને આ તસ્વીર હવે વારા થઈ રહી છે આમ તો જોવા જઈએ તો એડ્રેસની કિસ્મત ખુલી ગઈ છે, કારણકે તેની જેટલા પણ પ્રોજેક્ટસમાં કામ કર્યું તેની વાહવા થઈ રહી છે પછી તે પર રિલીઝ થઈ હોય કે થિયેટરમાં તેણે પોતાની એક્ટિંગથી બધાને મોહી લીધા છે

Shah Jina