આ 5 હિંદુ અભિનેત્રીઓએ પસંદ કર્યો હતો બીજા ધર્મના પતિ, લગ્નજીવન ન રહ્યુુ સફળ, થઇ ગયા તલાક

2 નંબરની અભિનેત્રી પતિએ એવી તરછોડી કે આજે પણ અફસોસ કરતી હશે

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં કોઇ નાત, જાત, ધર્મ કે ઊંચ-નીચના ભેદભાવ જોતા નથી. બોલિવુડ સેલેબ્સ ઘણા છે જેમણે લવ મેરેજ કર્યા છે અને તેમણે જાતિ ધર્મની દીવાર તોડી લગ્ન કર્યા છે. આવી કેટલીક હિંદુ અભિનેત્રી છે જેમણે તેમના માટે પતિ પસંદ કર્યો પરંતુ લગ્નજીવન સફળ રહી શક્યુ નહિ.

1.મલાઇકા અરોરા : બોલિવુડની ફિટનેસ ક્વીન મલાઇકા અરોરાએ સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમનો સંબંધ વધારે ના ચાલી શક્યો અને આખરે તલાક થઇ ગયા. તલાક બાદ મલાઇકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહ્યો છે અને અરબાઝ જોર્જિયા સાથે રિલેશનમાં છે.

2.અમૃતા સિંહ : બોલિવુડ અભિનેત્રી અમૃતા સિંહે નવાબ સૈફ અલી ખાને લગ્ન કર્યા હતા. તેમણે લગ્ન બાદ બે બાળકો પણ છે. દીકરી સારા અલી ખાન અને દીકરો ઇબ્રાહિમ અલી ખાન છે. અમૃતા અને સૈફના લગ્ન વધારે સમય ટકી શક્યા નહિ અને તે બંનેનો તલાક થઇ ગયો. તે બાદ સૈફે કરીના સાથે લગ્ન કર્યા અને બીજા લગ્ન બાદ પણ તેમને બે બાળકો છે.

3.હની ઇરાની : અભિનેત્રી હની ઇરાનીએ જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા હતા. બે બાળકો થયા બાદ હની ઇરાનીએ જાવેદ અખ્તર સાથે તલાક લઇ લીધા અને જાવેદ અખ્તરે શબાના આઝમી સાથે લગ્ન કરી લીધા. હની ઇરાનીનું લગ્નજીવન કંઇ ખાસ ન રહ્યુ.

4.સંગીતા બિજલાની : સંગીતા બિજલાનીએ ક્રિકેટર અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતાા. લગ્નના કેટલાક વર્ષ સુધી તો ઠીક રહ્યુ પરંતુ પછી પરેશાનીઓ વધવા લાગી અને તંગ આવીને સંગીતા તેમનાથી અલગ થઇ ગઇ.

5.મોનિકા બેદી : અભિનેત્રી મોનિકા બેદીએ માફિયા ડોન અબુ સલેમ સાથે લગ્ન કર્યા હતા. જો કે, બંનેના લગ્ન ઘણા વિવાદમાં રહ્યા. મોનિકા હંમેશા લગ્નથી ઇનકાર કરતી રહી. અબુ સલેમ સાથે મોનિકા લગભગ 8 વર્ષ રહી, પરંતુ તેમને ઘણી તકલીફો રહી.

Shah Jina