ઉંમરમાં મોટી છે આ 8 ટીવી કલાકારોની પત્ની, 6 નંબરની તસ્વીર જોઈ તમે પણ પાણી પાણી થઈ જશો

આ 8 એક્ટરને મોટી ઉમર વાળી પત્નીઓ મળી, 6 નંબર વાળીનું ફિગર છે એકદમ ભરાવદાર

ટેલિવિઝનનાં ઘણાં એવા લોકપ્રિય કલાકારો છે જેમના માટે ઉમર ફક્ત એક સંખ્યા છે અને પ્રેમ તેના કરતા વધારે છે.આ દિવસોમાં લોકો હવે એવા પાર્ટનર પસંદ કરી રહ્યા છે,

જેમની ઉંમર તેમના કરતા મોટી કે નાની હોય કોઈ ફરક પડતો નથી પરંતુ તેઓ તેમના બોન્ડિંગ, ગજબની કેમેસ્ટ્રી અને એક બીજાને સમજે છેઆજે અમે એવા કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે તેમના કરતા મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા છે અને બંને ખૂબ જ સારી રીતે જોડે રહે છે.

1.સુયશ રાય-કિશ્વર મર્ચન્ટ
સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ જે લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા બંનેએ લગન કરીને તેમના જીવનને એક નવો વળાંક આપ્યો છે.બંનેએ 16 ડિસેમ્બર, 2016 ના રોજ સાત ફેરા લીધા હતા.

2.સંકેત ભોંસલે-સુગંધા મિશ્રા
સંકેત ભોંસલે અને સુગંધા મિશ્રાના લગ્ન 26 એપ્રિલ, 2021 ના ​​રોજ થયા હતા. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.સંકેત સુગંધા કરતા ચાર વર્ષ નાના છે. બંનેએ લોકડાઉન વચ્ચે લગ્ન કર્યાં હતાં, જેના કારણે ઘરના લોકો જ તેમાં ભાગ લઈ શક્યાં હતાં.

3.હર્ષ લિંબાચીયા-ભારતી સિંઘ
ભારતી સિંઘ અને હર્ષ લિંબાચીયા એક કોમેડી શોના સેટ પર મળ્યા, ત્યારબાદ બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં. આ દંપતીએ 3 ડિસેમ્બર 2017 ના રોજ તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં લગન કર્યા.ઉંમરની વાત કરીએ તો ભારતી સિંહ પતિ હર્ષ કરતા લગભગ અઢી વર્ષ મોટી છે.

4.જય ભાનુશાળી અને માહી વિજ
ટેલિવિઝન લોકપ્રિય હોસ્ટ જય ભાનુશાળી એક પાર્ટી દરમ્યાન તેની પત્ની માહી વિજને મળ્યો હતો. નવેમ્બર 2011 માં, તેઓએ એકબીજા સાથે સાત ફેરા ફર્યા.તેમના ચાહકોને કદાચ આ ખબર નહિ હોય કે જય તેની પત્ની માહી કરતા બે વર્ષ નેનો છે.

5.પ્રિન્સ નરૂલા-યુવિકા ચૌધરી
પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરીની પહેલી મુલાકાત “બિગબોસના” ઘરે થઈ હતી. જ્યારે પ્રિન્સ પેહલી નજરે યુવિકાના પ્રેમમાં પડ્યો હતો અને યુવિકાને પછીથી ગમ્યો હતો.બંનેએ 12 ઓક્ટોબર 2018 ના રોજ લગન કર્યા હતા.ઘણા લોકોને ખબર નહીં હોય કે પ્રિન્સ યુવિકા કરતા સાત વર્ષ નાના છે.

6. કૃષ્ણા અભિષેક-કશ્મીરા શાહ
કોમેડિયન કૃષ્ણા અભિષેકે જુલાઈ 2013માં કાશ્મીરા શાહ સાથે લગ્ન કર્યા હતા.લગ્ન પહેલા આ દંપતી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે કૃષ્ણા તેની પત્ની કાશ્મીરા કરતા 1 વર્ષ નાના છે.કૃષ્ણા અને કાશ્મીરા પણ બે છોકરાઓના માતા-પિતા પણ છે.જેમણે સરોગેસી દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું.

7.કરણવીર બોહરા-ટીજે સિદ્ધુ
ટેલિવિઝન અભિનેતા કરણવીર બોહરાએ બેંગલુરુમાં ટીજે સિદ્ધૂ સાથે લગ્ન કર્યા હતા જ્યાં તેના પરિવાર અને મિત્રો શામેલ હતા. અભિનેતા તેની પત્નીથી અઢી વર્ષ નાનો છે અને હવે તેની ત્રણ પુત્રી પણ છે.

8.અંગદ બેદી અને નેહા ધૂપિયા
નેહા ધૂપિયા અને અંગદ બેદીએ 10 મે 2018 ના દિવસે લગ્ન કર્યા હતા અને બધા ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

કપલએ ખુલાસો કર્યો કે તેણે દિલ્હીના ગુરુદ્વારામાં તેના પરિવારની સામે સાત ફેરા ફર્યા હતા.લગ્નના 6 મહિના પછી નેહા અને અંગદે પુત્રી મેહર નું સ્વાગત કર્યું. તમને જણાવી દઈએ કે, નેહા ધૂપિયા તેના પતિ અંગદ બેદી કરતા 2 વર્ષ મોટી છે.

Patel Meet