મલાઈકાની ટાઈટ-શર્ટ ડ્રેસ પર ભરી પડી અક્ષયની આ અભિનેત્રી, 10 તસ્વીરોમાં જુઓ કમાલ
વાત જયારે સુંદર અભિનેત્રીઓની આવે તો તેમાં મલાઈકા અરોરાનું નામ પહેલા આવે છે પણ કયારેક ક્યારેક આ અભિનેત્રી પણ સ્ટાઇલના મામલામાં બીજી અભિનેત્રીઓ ભારે પડી જાય છે. હાલમાં જ અક્ષર કુમાર સાથે એન્ટરટેનમેન્ટમાં કામ કરનારી અભિનત્રી તમન્ના ભાટિયાને મિત્રો સાથે લંચ ડેટ પર મુંબઈના બાંદ્રામાં જોવા મળી છે.
View this post on Instagram
આ દરમિયાન તમન્ના શોર્ટ ડ્રેસ લુકમાં જોવા મળી હતી. આ અભિનેત્રીએ સફેદ અને પીળા રંગનો શોર્ટ ડ્રેસપહેર્યો હતો. આ રંગ તમન્નાની સ્કિન ટોન પર ખુબ જ નિખાર આવી રહ્યા હતો.
View this post on Instagram
આ સાથે સાથે શર્ટ ડ્રેસ ફિટનેસ લવર તમન્નાના પગ પણ ફ્લોન્ટ કરી રહ્યું હતું. ચહેરા પર ખુબ જ ઓછો મેકએપ અને તેની સાથે તેના ખુલ્લા વાળ અભિનેત્રીના લુકને ચાર ચાંદ લગાડી રહ્યા હતા. આ ડ્રેસમાં તે ખુબ જ સુંદર અને હોટ લાગી રહી હતી.
View this post on Instagram
પરંતુ આ ડ્રેસ ખુબ જ અસુરક્ષિત ફીલ કરાવતું હતું. જણાવી દઈએ કે આ ડ્રેસ શોર્ટ હોવાને કારણે તેને વારંવાર સાંભળવી પડતી હતી. એટલું જ નહીં તમન્નાની આ તસ્વીરો સોશ્યિલ મીડિયા પર જોઈને લોકો તેને ટ્રોલ કરવાની શરુ કરી દીધી હતી.
View this post on Instagram
એક યુઝરે તો એવું પણ કહ્યું કે મેડમ પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ લાગે છે. બીજા એક યુઝરે તમન્નાની ડ્રેસ જોઈને કહ્યું કે ડ્રેસ અસુરક્ષિત લાગતું હતું તો પહેર્યું જ કેમ ? બીજા એક યુઝરે લખ્યું કે આ બાળકોની ડ્રેસ છે, આને કેમ પહેરી છે. આ ઉપરાંત ઘણા લોકોએ તેના પર કમેન્ટ કરી હતી.
View this post on Instagram
મલાઇકા અરોરા આ પહેલા ડેનિમ ડ્રેસમાં જોવા મળી હતી. તેને ખૂબ જ અલગ રીતે ડિઝાઇન કરેલો બોડીકોન આઉટફિટ પહેર્યો હતો. આ એક શોલ્ડર ડ્રેસમાં સાઇડ ઝિપ અને ખિસ્સા હતા, જ્યારે તેને વોશ પેટર્નમાં રાખવામાં આવ્યો હતો. આ ડિઝાઇનર ડ્રેસમાં મલાઇકાને પણ જોઇ શકાતી હતી.

તેમ છતાં ડ્રેસ લોકોને વધારે પ્રભાવિત કરી શક્યો નહીં. મલાઇકાના સુપર ટોન પગ ચોક્કસપણે દેખાતા હતા. ડેનિમ ડ્રેસ સાથે વિશિષ્ટ રીતે પહેરવામાં આવતા બૂટ આ સ્ટાઇલને ખુબ જ વધારે સુંદર બનાવી રહ્યા હતા.

આ ડ્રેસ જોવામાં તો સુંદર હતો પણ આ ડ્રેસિસના કારણે મલાઈકા ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી લોકો તેને ઓછા બજેટની કિમિ કાર્દશિયન કહેતા હતા.