ઢોલીવુડ

‘મજા’ની વેડિંગ બની ગઈ ખાસ, મલ્હાર-પૂજાની સંગીત સેરેમનીમાં આખું ઢોલિવુડ ઉમટ્યું, જુઓ વિડીયો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લવબર્ડ્સ મલ્હાર ઠાકર અને પૂજા જોશી આજે લગ્નગ્રંથીએ જોડાશે. ત્યારે, તેમની હલ્દી સેરેમની અને સંગીત સેરેમનીની તસવીરો…

શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’ કેવી છે? ફિલ્મ જોવા જતાં પહેલા આ રિવ્યૂ જરૂર વાંચજો

ગુજરાતી ફિલ્મ હવે બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર આપતી જોવા મળી રહી છે. નવા કન્સેપ્ટ, સ્ટોરી લાઇન અને ટ્રેન્ડ મુદ્દાઓને બરાબર રીતે આગળ લાવીને મજબૂત…

મલ્હાર ઠાકરની જીવનસંગિની બનવા જઈ રહી છે આ મશહૂર અભિનેત્રી, જાણો કોણ છે તે

ગુજરાતી સિનેમા જગતમાંથી એક ખુશખબર સામે આવી છે. લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરના લગ્ન અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. અભિનેતા જ્યારે પણ…

તમામ અટકળોનો અંત : લાભ પાંચમના શુભ દિવસે જ મલ્હાર ઠાકર અને પૂજા જોશીની મોટી જાહેરાત, નવેમ્બરમાં લેશે મંગલફેરા

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ બેચલર મલ્હાર ઠાકરે આખરે લગ્નની જાહેરાત કરી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ પૂજા જોશીએ પોસ્ટ કરીને જાહેરાત…

કિંજલ દવે સાથે સુરતીઓ ઘૂમ્યા ગરબે, પહેલીવાર ટ્રાન્સપરન્ટ ફુલ્લી એસી ડોમમાં થઇ છે ગરબાનું આયોજન

ગુજરાતીઓનો સૌથી મનગમતો પર્વ એટલે નવરાત્રિ…આ લોકપર્વની દરેક રાહ જોઈ રહ્યા હોય છે. નવરાત્રિમાં લગભગ દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન થતુ હોય…

‘ફ્રેન્ડો’ મુવી રીવ્યુ: કેવી છે આ ગુજરાતી ફિલ્મ? થિયેટરમાં જતા પહેલા જાણો આ ફિલ્મ જોવી જોઈએ કે નહિ.

ગુજરાતી સિનેમાના પ્રેક્ષકો માટે એક નવી હાસ્ય ફિલ્મ ‘ફ્રેન્ડો’ આવી છે, જે દર્શકોને હસી-હસીને લોટપોટ કરી દેવા તૈયાર છે. આ ફિલ્મ ચાર…

ગુજરાતી સિનેમામાં નવું પગલું: કેવી છે દેવેન ભોજાણીની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ઉડન છૂ’? અહીં જુઓ સચોટ રીવ્યુ

ગુજરાતી ફિલ્મ ‘ઉડન છૂ’ કેવી છે, ફિલ્મ જોતા પહેલા એકવાર આ રિવ્યુ વાંચી લેજો ગુજરાતી સિનેમાની નવી ઉડાન એટલે કે ફિલ્મ ‘ઉડન છૂ’, એક…

ગુજરાતી એક્ટ્રેસ અને મશહૂર ટીવી અભિનેત્રી વૈભવીને મલ્હાર ઠાકરે કરી યાદ, વીડિયો શેર કરી કહ્યુ- તમારી હાજરી હંમેશા અમારી સાથે છે…

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી મે 2023ની 22મી તારીકે એક ખૂબ જ ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. લોકપ્રિય સિરિયલ ‘સારાભાઈ વર્સેસ…
error: Protected Content!