બોલિવુડમાં ધમાલ મચાવતી આ ગુજરાતી એક્ટ્રેસ દિવસેને દિવસે થઇ રહી છે વધુ ખૂબસુરત અને બોલ્ડ…શેર કરી એવી તસવીરો કે ચાહકો થઇ જશે દીવાના
અજય દેવગન અને આર માધવન સ્ટારર ફિલ્મ શૈતાનમાં અજય દેવગનની દીકરીનો પ્લે કરનાર ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાનું નામ હવે બોલિવુડ સુધી છવાઇ ગયુ…