ફાઇનલ જોવા ના મળેલા વર્લ્ડકપ વિજેતા પૂર્વ કપ્તાન કપિલે દેવે કહ્યું, “મને બોલાવ્યો નહોતો, એટલે હું ગયો નહીં !” મચી ગયો ખળભળાટ
1983ના વર્લ્ડકપ વિજેતા ટીમના કપ્તાન કપિલ દેવને અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં કેમ ના બોલાવ્યા ? કપિલ દેવે આપ્યું ચોંકાવનારું…