શું તમે પણ આ અઠવાડીએ મલ્હાર ઠાકરની “શુભયાત્રા” જોવા જવાનું પ્લાનિંગ કરો છો ? તો વાંચી લો આ રીવ્યુ, ફિલ્મની મજા બમણી થઇ જશે

કેવી છે મલ્હાર અને મોનલની ફિલ્મ “શુભયાત્રા” ? વાંચો ફિલ્મ વિશેનો સચોટ રીવ્યુ subha yatra movie review : છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ (gujrati movie) નો યુગ એકદમ બદલાઈ ગયો…