પિંક ટોપ અને વ્હાઇટ ટ્રાઉઝરમાં સ્પોટ થઇ રૂપરૂપનો અંબાર એવી અરબોપતિ ખાનદાનની વહુ, જુઓ ક્યૂટ PHOTOS
એક્ટ્રેસ-ડાયરેક્ટર દિવ્યા ખોસલા કુમાર બોલિવૂડમાં ખૂબ જ પ્રખ્યાત નામ છે. તેણે ઘણા આલ્બમ્સમાં કામ કર્યું છે અને ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.…