ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે પહોંચ્યા બાલીમાં રજાઓ માનવવા, સુંદર તસવીરો અને વીડિયોએ જીત્યા ચાહકોના દિલ, તમે પણ જુઓ
પત્ની સોનલ અને દીકરા રાગ સાથે બાલીમાં રજાઓ મનાવવા માટે પહોંચ્યા કિર્તીદાન ગઢવી, તસવીરો શેર કરીને બતાવ્યો નજારો, જુઓ Kirtidan Garhvi in Bali…