સુરતમાં 8 ઇંચ તો માણાવદરમાં 15 ઇંચ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન, જુઓ ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને એમાં પણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા…