મનોરંજન

‘આ મારી સ્તનની ક્લીવેજ અને જાંઘ જોવા માંગતો હતો,’ હિરોઈનનો ચોંકાવનારો ખુલાસો 5 વાર શિકાર અને પછી

ટીવીની સંસ્કારી અભિનેત્રીએ કર્યો સૌથી મોટો ધડાકો, ‘આ મારી સ્તનની ક્લીવેજ અને જાંઘ’…જાણો વિગત

બૉલીવુડ એક્ટ્રેસ ઝરીન ખાન બાદ સુરવીન ચાવલાએ પણ કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કર્યો છે. અભિનેત્રી સુરવીન ચાવલાએ ફિલ્મો સિવાય સીરિયલમાં પણ કામ કર્યું છે.

નાના એન મોટા પડદા પર સુરવીનનો અભિનય દર્શકોને પસંદ આવ્યો છે. સુરવીન ચાવલાએ હાલમાં ખુલાસો કર્યો છે કે તે મનોરંજન જગતમાં 1 કે 2 વાર નહીં પરંતુ 5 વાર કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે.

 

View this post on Instagram

 

What joy looks like 😇….. Beautiful jewellery by @satyanifinejewels @devpurbiyaphotography

A post shared by Surveen Chawla (@surveenchawla) on

સુરવીન ચાવલાએ હાલમાં અંગ્રેજી વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની અંગત જિંદગી સિવાય મનોરંજન જગતમાં સારા અને ખરાબ અનુભવો કર્યા છે.

આ દરમિયાન તેને ખુલાસો કર્યો હતો કે, તે 5 વાર કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે, સાથે જ જણાવ્યું હતું કે તેના શરીરને લઈને ઘણા નિર્દર્શકોએ ખરાબ કમેન્ટ કરી છે. એક ડાયરેક્ટરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે. મારો તારો ક્લીવેજ લુક જોવા માંગુ છું.

સુરવીન ચાવલાએ અન્ય ડાયરેક્ટર અંગે કહ્યું હતું કે, સાઉથ ફિલ્મના એક ડાયરેક્ટરે મને કહ્યું હતું કે, હું તારા શરીરના એક-એક ઇંચ જોવા માંગુ છું.

આ સાંભળીને મને મારા કાન પર ભરોસો આવતો ના હતો. અન્ય એક ડાયરેક્ટરે સુર્વીનની ઝાંઘ જોવાની ઈચ્છા બતાવી હતી.

 

View this post on Instagram

 

And the official “BUMPIE”…🤰🏼… P.S.- I’ve started looking like the above emoji🤣🤪

A post shared by Surveen Chawla (@surveenchawla) on

સુરવીન ચાવલા તેના વજનને કારણે પણ બહુ જ પરેશાન હતી. તેણીએ કહ્યું હતું કે, હું એક ઓડિશન આપવા ગઈ હતી ત્યાં એક માણસે મને કહ્યું હતું કે, મારુ વજન વધારે છે. જયારે કે મારું વજન 56 કિલો હતું.

 

View this post on Instagram

 

A Very Merry Berry Christmas you all!🎄🍒🍁

A post shared by Surveen Chawla (@surveenchawla) on

સુરવીને તેના એક્ટિંગની શરૂઆત ટીવી શો ‘કહી તો હોગા’ થી શરૂ કર્યું હતું. ત્યારબાદ તેને બૉલીવુડ સિવાય તેલેગૂ, કન્નડ, તમિલ ફિલ્મોમાં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

And ur the coolest possible Guru 👩🏼‍🏫 @rupal_sidh …”Jaan banane ke liye jaan leti hai!Isliye maaf hai tu!!”🤣Love from shishya ❤️🤰🏼🧘🏼‍♀️ #Repost @rupal_sidh with @get_repost ・・・ Guess who’s preggers???? My newest love is @surveenchawla How I love harassing you to no ends women!!! And even after that, this lady will only smile and say “haan jaan hi lele bas tu ab!” The coolest and the most comforting, the #sacredgames star is dedicated to yoga like she is to her food😜 stay tuned to see this hot mommy to be in action in my classes!!!! #rupalsyogasthenics #rupalsyogaarchives #celebritytrainer #gurushishyaswag #postdiwaliworkout #surveenchawla #yoga #fitgirls #strongnotskinny #instafit #instayoga #celebrityyoga #prenatalyoga #pregnant #yogainspiration #stayfit

A post shared by Surveen Chawla (@surveenchawla) on

સુરવીન ચાવલાએ બૉલીવુડ ફિલ્મ હેટ સ્ટોરી-2માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ પર વાત કરતા કહ્યું હતું કે, હેટ સ્ટોરી રિલીઝ થયા બાદ હું ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. જે રીતે મેં વિચાર્યું હતું તેવી રીતે કંઈ જ થયું ના હતું. હું એ વિચારીને ખુશ હતી કે, મી ફિલ્મ કરી પરંતુ આંથી કંઈક અલગ જ હતું.

જણાવી દઈએ કે, સુરવીને 15 એપ્રિલના રીજ પુત્રી ઈવાને જન્મ આપ્યો હતો. જન્મ બાદ સપ્ટેમ્બર 2019ના સુરવીને ઇન્સ્ટાગ્રામ પણ એક વિડીયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં સુરવીન સાથે તેની પુત્રી ઇવા પણ નજરે આવે છે.

સુરવીનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની હાલમાં જ નેટફ્લિક્સની વેબ સિરીઝ સેક્રેડ ગેમસ 2માં નજરે આવી હતી. આ ફિલ્મને દર્શકોએ પણ ઘણી પસંદ કરી હતી. સેક્રેડ ગેમ્સમાં સુરવીન ચાવલા સાથે સૈફ અલીખાન અને નવજુદીન સિદ્દીકી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા.