ખબર

સુરતમાં પોલીસનો ધમધમાટ, સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો કર્યો પર્દાફાશ, 6 રૂપ લલનાઓ સાથે ગ્રાહકો પણ ઝડપાયા

સુરતમાં સ્પાની કેબિનમાં 6 યુવકો વેશ્યાની ઉપર ચડીને…પોલીસે કેબીન ખોલી તો ચોંકી ઉઠી – જાણો વિગત

ગુજરાતની અંદરથી છેલ્લા કેટલાય સમયથી  દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ થતો જોવા મળી રહ્યો છે, ગત રોજ વડોદરામાંથી એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેના બાદ હવે સુરતમાંથી પણ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાંથી 6 રૂપ લલનાઓ સાથે ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના વેસુ વિસ્તારના બિઝનેસ પાર્કમાં આવેલા ઓસન સ્પામાં પોલીસે રેડ કરી હતી. આ રેડમાં 6 યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી હતી. જ્યારે સંચાલક ગ્રાહક સહિત 3ની અટકાયત પણ કરવામાં આવી હતી.

ગત રોજ પોલીસે સંસ્કારી નગરી વડોદરામાંથી પણ એવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં PCB શાખાએ દરોડો પાડી 7 કોલગર્લ એટલે કે રૂપલલના અને 3 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરવામાં આવતુ હતુ. વડોદરાના વાઘોડિયા રોડ પર સનરાઇઝ કોમ્પ્લેક્ષમાં PCB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને આ દરમિયાન પોલિસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસને ફ્લેટમાંથી ત્રણ કોલગર્લ પણ મળી આવી હતી. આ મામલામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. આ દેહ વેપારમાં સુરતના વ્યક્તિએ પોતાની જ 12 વર્ષની દીકરીને અહીં ધકેલી હતી. પોલીસ તપાસમાં આ માહિતી સામે આવી હતી. આ બાળકી સુરતથી વડોદરા આવી હતી. પિતા જ દીકરીનો દુશ્મન બન્યો હોવાના તમામ પુરાવા પણ પોલીસને તપાસમાં મળ્યા હતા. આ સાથે પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું કે, અન્ય ઝડપાયેલી મહિલાઓ બોમ્બે અને દિલ્હીથી આવી છે.