મનોરંજન

તારક મહેતાની આ ‘અંજલિ ભાભી’ ખુબસુરતીમાં એક્ટ્રેસને આપે છે ટક્કર, રિયલ લાઈફમાં પણ છે આટલી ગ્લેમરસ

હકીકતમાં અંજલિ ભાભી આટલા સુંદર દેખાય છે, 7 તસ્વીરો જોઈને હેરાન થઇ જશો

છેલ્લા 12 વર્ષથી ટીવીનો જાણીતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ આજકાલ ઘણો ચર્ચામાં રહે છે. આ શોમાં આજકાલ ઘણા નવા ચહેરાઓ જોવા મળે છે. ઘણા લોકોએ આ શોને અલવિદા કહી દીધું છે. આ શોએ હાલમાં 3000 એપિસોડ પુરા કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf) on

આ સીરીયલમાં અંજલિ ભાભીએ એટલે કે નેહા મહેતાએ આ શોને અલવિદા કહી દીધું છે. તેની બદલે સુનૈના ફોજદારને રિપ્લેસ કરવામાં આવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એન્ટ્રી કર્યા બાદ સુનૈનાની પ્રસિદ્ધિ વધી ગઈ છે. શોમાં આવ્યા બાદ ખુદ સુનૈના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf) on

સુનૈના કયારેક સાડીમાં તો ક્યારેક વન પીસમાં તો ક્યારેક બિકીમાં પણ જોવા મળે છે. સુનૈના તમામ પ્રકારના કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સુનૈનાના ઇન્સ્ટાગ્રામમાં 3 લાખથી વધુ ફોલોઅર છે. સુનૈનાની નવી તસ્વીર આવતા જ ફેન્સ લાઈક અને કમેન્ટનો વરસાદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf) on

સુનૈના તેની બોલ્ડ તસ્વીરને કારણે ફેન્સ સાથે જોડાયેલી રહે છે. જોત-જોતામાં સુનૈનાની તસ્વીર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. સુનૈના ફોજદાર ભલે શોમાં સિમ્પલ સલવાર શૂટમાં નજરે આવતી હોય પરંતુ રિયલ લાઈફમાં તે બેહદ ગ્લેમરસ અને બોલ્ડ છે. સુનૈનાની ખુબસુરતી બૉલીવુડ એક્ટ્રેસને પણ માત આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf) on

નવી અંજલિ ભાભી એટલે કે સુનૈના રિયલ લાઈફમાં પરિણીત છે. તેને એક બિઝનેસ મેન સાથે લગ્ન કર્યા છે. સુનૈનાએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ 2016માં કોલેજ ફ્રેન્ડ કૃણાલ ભંવાની સાથે લગ્ન કર્યા હતા. કૃણાલ એક બિઝનેસમેન છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf) on

સુનૈના સોશિયલ મીડિયામાં પણ બેહદ એક્ટિવ રહે છે. તે તેની હોટ અને બોલ્ડ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે . સુનૈનાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ અને ફેશનેનલ તસ્વીરથી ભરેલું છે. આ તસ્વીરમાં સુનૈનાના કંઈક અલગ જ અંદાજમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf) on