મનોરંજન

આ છે ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી, 27 વર્ષની ઉંમરે 137 છોકરાઓને કરી ચૂકી છે રીજેક્ટ

27 વર્ષની ઉંમરે 137 છોકરાઓને જતા કરી દીધા, 7 તસ્વીરો જુઓ

ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી એક્ટ્રેસો છે કે જેઓ તેમના Hot ફિગર માટે જાણીતી છે પરંતુ તેની સાથે તે કુમારિકા હોવા માટે પણ પ્રખ્યાત છે.

હા, આજે અમે વાત કરી રહ્યા છીએ 3 ડિસેમ્બર, 1992 ના રોજ મુંબઇમાં જન્મેલી સોનારિકા ભદોરિયાની, જેની ઉંમર થઇ ગઈ છે પણ તેણે હજી લગ્ન કર્યા નથી. સોનારિકા ભાદોરીયા એ એક ભારતીય ફિલ્મ એક્ટ્રેસ સાથે એક પ્રખ્યાત મોડલ છે પરંતુ તેની સાથે સાથે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ પણ છે.

ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાતએક્ટ્રેસ સોનારિકા ભાદોરીયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઇંગ દિવસેને દિવસે વધી રહી છે કારણ કે તે પોતાની હોટનેસ બતાવવાની કોઈ તક ચૂકતી નથી. તે કાયમ પોતાના ચાહકો માટે પોતાની તસ્વીરો શેર કરતી હોય છે. અને તેને ચાહકોને પણ તેની તસ્વીરો પસંદ આવે છે.

સોનારિકા ભદોરિયા કોઈ અપ્સિથી ઓછી નથી. તે એકદમ પરી લાગે છે. સોનારિકા ભાદોરિયા ટીવી દુનિયાની સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસ છે.

 

View this post on Instagram

 

Was feeling extra today so I thought I’d bake the world a better place 💁🏻‍♀️ #chocolatemocha 🤎

A post shared by Sonarika Bhadoria (@bsonarika) on

ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘દેવોં કે દેવ મહાદેવ’માં પાર્વતીની ભૂમિકા ભજવી ચૂકેલી સોનારિકા ભાદોરીયા ‘પૃથ્વી વલ્લભ’ સિરિયલમાં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika) on

તેની પહેલી ફિલ્મ ‘સંસેન’ છે. આ ફિલ્મમાં રજનીશ દુગ્ગલ સોનારિકાની વિરુદ્ધ છે. તે એક હોરર ફિલ્મ છે. સોનારિકાએ વર્ષ 2015 માં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એન્ટ્રી લીધી હતી. એક વાતચીત દરમિયાન તેને જણાવ્યું હતું કે તે લખનૌના નનિહાલ અને કાનપુરમાં ઘણા સંબંધીઓ રહે છે. તે વર્ષમાં એકવાર બંને શહેરોની મુલાકાત લેવા જાય છે. પાર્વતીની ભૂમિકા વિશે વાત કરતાં તેણે કહ્યું કે,

‘જ્યારે મેં ‘દેવોં દેવ મહાદેવ’માં પાર્વતીની ભૂમિકા ભજવી હતી, ત્યારે હું ખૂબ જ નાની હતી. આજના પ્રેક્ષકો એકદમ સ્માર્ટ છે. હવે સાર્વજનિક પ્રકારની કાસ્ટ નથી રહી. જ્યારે મેં ફિલ્મ કરી ત્યારે લોકોએ મને તે ભૂમિકામાં પણ પસંદ કરી હતી. સોનારિકાએ આગળ જણાવ્યું કે, ‘મને જે ગમતું નથી તે કરતી જ નથી. જો આપણે જનતાને સારું આપવા માંગતા હોય તો આપણે કંઇક અલગ કરવું પડશે. હું ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં ષડયંત્રનો શિકાર ક્યારેય બની શક્તિ નથી કારણ કે મને જે યોગ્ય લાગે છે તે કરું છું.

હાલમાં ‘દાસ્તાન-એ-મોહબ્બત’ સિરિયલમાં કનીઝની ભૂમિકા પર કામ કરી રહી છું, કનીઝ પ્રેમની ભૂખી છે. તે મારા માટે ખૂબ જ પડકારજનક છે.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika) on

તમે તો જાણો જ છે કે તેની સુંદરતા કોઈ અપ્સિથી ઓછી નથી. તે એકદમ પરી લાગે છે. સોનારિકા ભાદોરિયા ટીવી દુનિયાની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika) on

27 વર્ષની ઉંમરે થયા પછી પણ સોનારિકા ભાદોરિયાએ હજુ સુધી કોઈની સાથે લગ્ન કર્યા નથી. એક ઇન્ટરવ્યુ દરમિયાન સોનારિકા ભાદોરીયાએ તેના લગ્ન સંબંધો વિશે એક ખુલાસો કર્યો હતો.તેને કહ્યું હતું કે,

“જ્યારે તે કોલેજમાં ભણતી હતી ત્યારથી જ લગ્ન માટે તેના ઘરે સંબંધો આવવાનું શરૂ થયું, અને આજ સુધી તેના ઘરે સેંકડો સંબંધો આવ્યા છે, પરંતુ તેને અત્યારે લગ્ન કરવામાં રસ નથી.’

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika) on

આ સાથે સોનારિકા ભાદોરીયાએ એમ પણ કહ્યું હતું કે “તે ફક્ત પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, અને હાલમાં લગ્નથી દૂર રહેવા માંગે છે.” તમને જણાવી દઈએ કે સોનારીકા જ નહીં, એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ લગ્ન નથી કરતી અને પોતાના કારકિર્દી બનાવવામાં વ્યસ્ત રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika) on

મળેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 137 છોકરાઓ નામંજૂર કરી ચુકી છે. તેનું કહેવું છે કે તે પ્રસિદ્ધ થયા બાદ તેને ઘરની બહાર છોકારોની લાઈન લાગે છે પરંતુ તે બધાને ના જ પાડી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika) on

સોનારિકા ભદોરિયાના હાલના કામની વાત કરોએ તો લોકપ્રિય ટેલિવિઝન શો ‘ઇશ્કમાં મર જાવા’માં જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોનારિકા ટૂંક સમયમાં આ સીરિયલને અલવિદા કહી શકે છે. તમને જણાવી દઈએ કે સોનારિકા દક્ષિણની બ્લોકબસ્ટર મૂવી સ્પીડુન્નોડુમાં પણ મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળી છે. આ સિવાય ઘણી સુપરહિટ ફિલ્મોમાં સોનારિકા ભાદોરીયા કામ કરી ચુકી છે.