મનોરંજન

શિલ્પા શેટ્ટીને તરતા નથી આવતું, તેમ છતાં ઉતરી પાણીમાં, પછી શું થયું, જુઓ video

શિલ્પા શેટ્ટી હાલમાં સ્પેનમાં વેકેશન એન્જોય કરી રહી છે, ત્યારે તેના વેકેશનની કેટલીક તસવીરો અને વિડિયોઝ શિલ્પા શેટીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પરંતુ તેમને હાલમાં જ શેર કરેલો એક વિડીયો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી સ્વિમિંગ પૂલમાં વોટર થેરાપી એન્જોય કરતી દેખાઈ રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને ખુદ શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટીનો અંદાજ જોવા લાયક છે. આ વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે કે શિલ્પાને પાણીમાં ખૂબ જ શાંતિ મળી રહી છે. આ વીડિયોને શેર કરતા તેને એમ પણ જણાવ્યું કે તેને તરતા નથી આવડતું, પરંતુ આજે તે પાણીમાં ખૂબ જ સુકુન મહેસૂસ કરી રહી છે.

 

View this post on Instagram

 

Today was an incredible feeling .. An Honest confession.. “I can’t swim” . I’ve tried so many times to learn, trust me.. but in vain.. So I’m not a water-baby ,but today I felt like a baby in a mother’s womb.. Had to share this with you.. the smile on my face is proof of the bliss I felt to just be able to #float .. for the first time ( with someone’s help ofcourse and no fear) is unparalleled.. To just let go ..of our fears , and trust is what we find hardest.. Lovvved this #watsutherapy an absolute #musttry ♥️😇🧿 @shawellness #shawellnessclinic #stretching #watertherapy #gratitude #happy #keepafloat #joy #letgo #littlejoys #learningnewthings #traveldiaries #spain

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

 

આ વીડિયોને શેર કરતા શિલ્પાએ શેટ્ટીએ ઘણો લાંબો મેસેજ પણ શેર કર્યો છે. આ વીડિયોને પોસ્ટ કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું, ‘આજે ખૂબ જ અદભૂત અનુભવ થયો. સાચું કહું તો મને તરતા નથી આવડતું. મેં શીખવાની ખૂબ જ કોશિશ કરી છે, પરંતુ બધું જ બેકાર રહ્યું છે. પરંતુ આજે મને માતાની કૂખમાં હાજર બાળક જેવો અનુભવ થયો. મારા ચહેરા પર મારુ સ્મિત આ ખુશીને સરળતાથી વ્યકત કરી શકે છે. પહેલીવાર કોઈની મદદથી વિના ડરયે મેં આ વસ્તુનો આનંદ માણ્યો છે.’ શિલ્પા શેટ્ટીના ચાહકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

Enjoyed every bit of this shoot, every picture is a story in itself, replete with stunning visuals from the @samujanavillas and the gorgeous weather in Koh Samui❤ Every look, every outfit, every element you see me donning for the @globalspa_mag has been carefully curated by the wonderful teams that worked with so much love… to make this happen. (Tap on the images for the details) Courtesy: @tat.india Styled by: @chandanizatakia and @mohitrai Styling Assistant: @tarangagarwal_official Makeup: @ajayshelarmakeupartist Hair: @sheetal_f_khan Photographer: @vikram_bawa Managed by: @bethetribe Reputation Management: @media.raindrop Videographer: Nikhil Radhayaksha #AgelessIssue #GlobalSpa #GlobalSpaMagazine #Wellness #GlobalSpaJulyAugIssue #GlobalSpaWellnessDiva

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

આ વિડીયો સિવાય પણ શિલ્પા શેટ્ટીએ ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ અને હેલ્થને લઈને ખૂબ જ સભાન રહે છે. શિલ્પા શેટ્ટી છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર છે, પણ એ ટીવી રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. પરંતુ આજે પણ તેના ચાહકોની સંખ્યા ઓછી નથી થઇ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks