મનોરંજન

વિદેશના રસ્તા પર શિલ્પાએ પતિને કરી દીધી હોટ KISS! ચાહકોને બતાવવા VIDEO ઉતારી શેર કર્યો – જુઓ ક્લિક કરીને

હાલ બોલીવૂડના સિતારાઓ વેકેશન એન્જોય કરી રહયા છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પતિ રાજ કુન્દ્રા અને દીકરા સાથે વેકેશન મનાવવા માટે લંડન ગઈ છે. અહીં તે પતિ અને દીકરા સાથે ખૂબ જ એન્જોય કરી રહી છે, ત્યારે લંડનના વેકેશનનો એક વિડીયો શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે પતિ રાજ કુન્દ્રાને કિસ કરતી દેખાઈ રહી છે.

શિલ્પા શેટ્ટીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ આ વિડીયો શેર કરીને લખ્યું, ‘જુમ્મા ચુમ્મા દે દે.’ શિલ્પા અને રાજનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બંને લંડનના રોયલ પેલેસની સામે એકબીજાનો હાથ પકડીને કિસ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટીએ લેમન યેલ્લો ટોપ અને ડેનિમ જીન્સ પહેર્યું છે, તો રાજ કુંદ્રાએ ચેક્સ શર્ટ અને ડેનિમ પહેર્યું છે.

કેટલાક દિવસો પહેલા શિલ્પા શેટ્ટીનો બતકોને બ્રેડ ખવડાવતો વિડીયો પણ વાયરલ થયો હતો. લંડનમાં તે પતિ અને પુત્ર સાથે સારો સમય પસાર કરી રહી છે. માહિતી અનુસાર, શિલ્પાએ જલ્દી જ બોલિવૂડમાં ફરીથી આવી શકે છે. પરંતુ એ કયા પ્રોજેક્ટ પર કામ કરશે એ વિશે જાણકારી નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks