સલમાન ખાનની ફેવરિટ શહેનાઝ ગિલે શેર કરી ગ્લેમરસ તસવીરો, પહેલા ખુબ વજનદાર હતી, હવે જોરદારનું ફિગર બનાવી નાખ્યું, જુઓ

શર્ટના બટન ખોલીને ફિગર દેખાડ્યું આ ક્યૂટ હિરોઈને, પહેલા ખુબ વજનદાર હતી, હવે જોરદારનું ફિગર બનાવી નાખ્યું, જુઓ

પંજાબી અભિનેત્રી, સિંગર અને બિગબોસ-13 ફેમ શહેનાઝ ગિલ આ દિવસોમાં સલમાન ખાન સ્ટારર બોલિવુડ ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનથી ડેબ્યુ કરવાને લઇને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રી ફિલ્મના પ્રમોશનમાં ઘણી વ્યસ્ત છે. આ ફિલ્મ ઇદ પર એટલે કે 21 એપ્રિલે રીલિઝ થવાની છે. આ વચ્ચે શહેનાઝની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેનો ગ્લેમરસ લુક ચાહકોના હોંશ ઉડાવી રહ્યો છે. આ તસવીરોમાં શહનાઝે બોડી-હગિંગ ટોપ સાથે ગોલ્ડન શિમરી સ્કર્ટ પહેર્યું છે.

આ લુકમાં શહનાઝ ગિલ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. તેણે ગોલ્ડન ચોકર, બ્રેસલેટ, સ્ટેટમેન્ટ મેટાલિક હેન્ડબેગ, સ્મોકી આંખ અને ખુલ્લા વાળ તેમજ હીલ્સ સાથે તોના લુકને કંપલીટ કર્યો છે. આ લુકમાં શહેનાઝ તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ અભિનેત્રી તેની બબલી સ્ટાઈલ માટે જાણીતી છે, તે હંમેશા તેની ક્યુટનેસ અને ગ્લેમરસ લુકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

તેની સ્ટાઇલિશ સ્ટાઈલ જોઈને કેટલાક યુઝર્સે તેના વખાણના પુલ બાંધ્યા તો કેટલાકે ડ્રેસને લઈને ખૂબ જ વિચિત્ર પ્રતિભાવો આપ્યા. એક યુઝરે કમેન્ટમાં લક્યુ- ‘ખૂબ જ ક્યૂટ સ્ટાઈલ.’ જ્યારે અન્ય એક યુઝરે તેની સ્ટાઈલની મજાક ઉડાવતા કોમેન્ટ કરી કે તેણે શું પહેર્યું છે. શહનાઝ ગિલને આ લુકમાં જોઇ ચાહકોના દિલના ધબકારા વધી ગયા હતા. શહનાઝની આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ આગની જેમ ફેલાઈ ગઇ.

અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ સિવાય શહેનાઝ ડાન્સર અને એક્ટર રાઘવ જુયાલ સાથે રિલેશનશિપને લઇને પણ ચર્ચામાં છે. ઘણા લોકો રાઘવ જુયાલ અને શહેનાઝ વચ્ચેના બોન્ડિંગ અને તેમની કેમેસ્ટ્રી જોઇ એવું અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રી રાઘવને ડેટ કરી રહી છે. જો કે, આ દાવાઓને નકારી રાઘવે કહ્યું કે તેની પાસે પ્રેમ માટે સમય નથી.

તેણે કહ્યું, ‘ઇન્ટરનેટ પરની વસ્તુઓ મારા સુધી પહોંચતી નથી. મને ખબર નથી કે તે સાચું છે કે ખોટું, જ્યાં સુધી હું તેને જોઉં કે સાંભળું નહીં ત્યાં સુધી હું તેને સ્વીકારીશ નહીં.’ તેણે કહ્યુ કે તે ઇચ્છે છે કે તેનું કામ બોલે. રાઘવે આગળ કહ્યુ, ‘હું ફિલ્મ માટે આવ્યો છું, અને હું ઇચ્છું છું કે લોકો મને એક અભિનેતા, ડાન્સર અને હોસ્ટ તરીકે જુએ. મારું કામ બોલે, બસ!

હું ડબલ શિફ્ટમાં કામ કરું છું. અત્યારે મારી હાલત એવી છે કે આ બધી બાબતો માટે સમય નથી. હું મારા કામ અને ફિલ્મ વિશે વાત કરવા માંગુ છું, બસ. બીજી તરફ, શહેનાઝે હજુ સુધી અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું નથી.

Shah Jina