બ્રાલેટ પહેરી ઝૂલા પર બેસી ભાઇજાનની ખાસ ફ્રેન્ડ, ગજબનું ફિગર છે આનું, જોતા જ બેકાબુ થવા લાગશો 

Shehnaaz Gill Phuket Vacation: ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 13ની ભૂતપૂર્વ સ્પર્ધક શહેનાઝ ગિલની લોકપ્રિયતા અપાર છે. ચાહકો તેની ક્યૂટનેસ અને સુંદરતા પર ફિદા છે. લોકો તેને પ્રેમથી પંજાબની કેટરિના પણ કહે છે. તાજેતરમાં તેણે બોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું છે. તે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અસાધારણ કમાણી કરી હતી.

ત્યારે હવે શહનાઝ તેના વ્યસ્ત જીવનથી થોડો સમય કાઢી વેકેશન માણી રહી છે. તેણે વેકેશનની તસવીરો પણ શેર કરી છે, જેમાં તેની સુંદરતા અંગે ઘણી ચર્ચાઓ થઈ છે. શહનાઝ ગિલે બીચ પરથી તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે થાઈલેન્ડમાં ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટોઝમાં અભિનેત્રીને ક્યારેક ઝૂલા સાથે તો ક્યારેક ઝાડ સાથે પોઝ આપતી જોઈ શકાય છે.

આ દરમિયાન શહેનાઝ ઘણી સુંદર લાગી રહી છે. તેના ગ્લેમરસ એક્ટ્સ ચાહકોનું દિલ જીતી રહ્યા છે. ખુલ્લા વાળમાં એક્ટ્રેસનો સિમ્પલ લુક જોતા જ બની રહ્યો છે. આ સાથે જ શહેનાઝ ગિલની તસવીરોમાં લોકોની નજર એક જગ્યાએ અટકી હતી અને તે અભિનેત્રીનું સાઈડ ટેટૂ હતુ. અભિનેત્રીની સ્માઇલ ચાહકોના દિલ જીતી રહી છે. શહેનાઝની આ તસવીરો પર લોકો કોમેન્ટમાં તેના વખાણ કરતાં થાકતા નથી.

શહેનાઝ ગીલની તસવીરો પર એકે પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘અરે કોઈ એસી ચલા દો યાર.’ એક બીજાએ લખ્યું, ‘નેચર પાસે નેચરલ બ્યુટી.’ બીજાએ લખ્યું, ‘યાર આપ કિતની પ્યારી હો..’ અન્ય એકે લખ્યું. , ‘શહનાઝ ગિલ, તેં મારું દિલ ચોરી લીધું છે.’ આ સાથે અન્ય એક ફેને શહનાઝના ફિગર વિશે લખ્યું, ‘આવું ફિગર હોય તો જીવન સફળ થઈ જાય છે.’

જણાવી દઇએ કે, શહનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે તેની એક કરતા વધુ તસવીરો શેર કરતી રહે છે. શહનાઝ ગિલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ખૂબ વાયરલ થાય છે. પંજાબની કેટરિના કૈફથી લઈને ભારતની શહેનાઝ ગિલ અવારનવાર હેડલાઈન્સનો ભાગ બને છે. આ

Shah Jina