મનોરંજન

શાહરૂખની લાડલી સુહાનાએ શેર કરી મિરર સેલ્ફી, બ્લેક ટોપ જોઈને લોકો બોલ્યા ઓહો ફિગર તો જુઓ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. સુહાના તેની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે અને ચાહકો તેના નવા લૂકની મજા લઇ રહ્યા છે. સુહાનાએ થોડા દિવસોમાં તેની ગ્લેમરસ તસ્વીરો શેર કરી છે, તાજેતરમાં સુહાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક મિરર સેલ્ફી શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર અને અદભૂત લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

હાલમાં સુહાનાએ પોતાના ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. જેમાં તેણે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ક્રોપ ટોપ પહેર્યું છે. આ સેલ્ફીમાં સુહાના તેના કર્વો ફ્લોન્ટ કરી રહી છે. આ તસ્વીરમાં તેની અદાઓ અને તેનો લુક ખુબ જ સુંદર લાગી રહ્યો છે. આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ મિરર સેલ્ફી લોકોને ખુબ જ પસંદ પણ આવી છે.

Image Source

જણાવી દેઈએ કે શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર એટલા સક્રિય નથી પરંતુ સુહાના ઘણી વાર તેની તસ્વીરો કરતી રહે છે. સુહાના તેની સ્ટાઇલ માટે પણ જાણીતી છે. લોકો તેની દરેક અદાઓના પણ  દીવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

સુહાના ખાન થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી જ્યારે તેને પોતાની તસ્વીર શેર કરીને રંગભેદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેને તેની તસ્વીર સાથે ઇન્સ્ટાગ્રામ પરની કેટલીક ટિપ્પણીઓના સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જેને તેના કાળા અને કદરૂપા ગણાવી હતી. કેપ્શનમાં લખ્યું છે, ‘અત્યારે ઘણી વસ્તુઓ ચાલી રહી છે અને આ એક મુદ્દો છે જેને સુધારવાની જરૂર છે. તે ફક્ત મારા વિશે જ નથી, તે બધા છોકરાઓ અને છોકરીઓ વિશે છે જેને વગર હીન ભવનાઓ માંથી પ્રસાર થઈને મોટા થવું પડે છે. જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે મને એવા પુરુષો અને સ્ત્રીઓ દ્વારા મારી સ્કિનના ટોનને કારણે મને બદસુરત કહેવામાં આવી હતી.’

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ડેબ્યુ થાય તે પહેલા જ કોઈ સ્ટારથી ઓછી નથી. તે જ્યાં જાય છે તે ચર્ચામાં રહે છે. આટલું જ નહીં સુહાનાની સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ ઘણીવાર વાયરલ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)