અજબગજબ જીવનશૈલી

Funny Photos: સરકારી નોકરીનું સામાન્ય જીવનમાં શું મહત્વ હોય છે, આ 10 તસ્વીર જોઇને સમજી શકાય છે…

‘પૈસો મારો પરમેશ્વર’…પૈસા હોય તો શું ન થાય…જુઓ લાજવાબ તસવીરો

આપણે કેટલા પણ સધ્ધર પરિવારથી કેમ ન હોઈએ પણ જીવનમાં એકવાર તો સાંભળ્યું જ હશે કે સરકારી નોકરી મળી જાય તો સારું રહેશે. દરેક પરિવારમાં માતાપિતાનું સપનું હોય છે એમના બાળકો સરકારી નોકરી મળી જાય. લગ્ન માટે પણ જો પાત્ર શોધવાનું હોય ત્યારે સરકારી નોકરીવાળા પાત્રને વધુ મહત્વ આપવામાં આવે છે.

કારણ કે સરકારી નોકરીના ખાનગી નોકરી કરતા ફાયદા વધુ હોય છે. એટલે જ તો ખાનગી નોકરીમાં કોઈ પણ સિનિયર પોઝિશન પર હોવા છતાં સરકારી નોકરી મળતી હશે તો પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. આજે એવી કેટલીક તસવીરો જોઈએ જેને જોઈને તમે કહેશો કે કમાલ છે સરકારી નોકરીની…

1. પહેલી જ તસ્વીર જોયા બાદ તમે હેરાન જ રહી જાશો કે આ તસ્વીરમાં લગભગ 50ના ચાચા જેની સુરત પણ સારી નથી તે 25 વર્ષની નૌજવાન અને સુંદર મહેબુબા સાથે ઈશ્ક લડાવી રહ્યા છે.

Image Source

2. આ તસ્વીર જોઈને તો એક જ કહેવત મનમાં આવે છે ‘लंगूर के हाथ में अंगूर’

Image Source

3. ભાઈ આ આદમી પર ટોર્ચ મારો કે પછી સુરજની રોશનીમાં લઇ જાઓ.

Image Source

4. લો હવે આના વિશે શું કહેવું.

Image Source

5. આ તસ્વીરને જોયા બાદ તો આપણે બધાએ માથું ફોડી લેવું જોઈએ.

Image Source

6. આ તસ્વીરને જોઇને એક પણ શબ્દ બચ્યો છે આપણી પાસે.

Image Source

7. ન જાણે આ લોકો શા માટે આવું કરતા હશે.

Image Source

8. જુઓ લગ્ન કરવા માટે આ સુંદર મેડમને મળ્યું કોણ.

Image Source

9. આ ભાઈ પકડી તો એવી રીતે રહ્યા છે જાણે કે મેડમ ભાગી જવાની હોય.

Image Source

10. અરે આ ચાચાને તો બુઢાપામાં જવાનીનો જોશ.

Image Source

11. આ જુઓ તેને આ ઉમરમાં પણ લગ્ન કરવાની પડી છે.

જ્યારેથી ફેસબૂક અને વોટ્સએપ આવ્યા છે ત્યારથી દુનિયા ખુબ જ નાની લાગવા વાગી છે. દુનિયાની એવી કેટલીક તસ્વીરો છે જોઈને લોકો હસું રોકી નથી શકતા. આ અચાનક એવા સમયે ફોટાઓ પેઢી જાય છે કે તેને પાડવાવાળો પણ તેને જોઈને પેટ પકડીને હસવા લાગે છે. તો ચાલો જોઈએ થોડી રમુજી તસ્વીરો જે તમારા જીવનની તકલીફો અને થાકને ભુલાવીને હસાવી નાખશે.

1. ક્યારેય નહીં જોયું હોય આવું આને તો કોઈ ન તોડી શકે.

Image Source

2. કોઈએ લવ મેરેજના ફાયદા પૂછ્યા તો આ ભાઈને આ તસ્વીર બતાવી.

Image Source

3. વિચારો, આ કેવી રીતે થયું?

Image Source

4. બસમાં દુકાન ખોલી છે

Image Source

5. ક્યાંથી શીખીને આવ્યા છો?

Image Source

6. શું કરવા માંગો છે?

Image Source

7. આ છે પતિ ‘રખાવ કેન્દ્ર’ કોણ કોણ તેના પતિને અહીં મુકવા જશે ?

Image Source

8. નોકિયાની બેટરી પણ 7 દિવસ સુધી ચાલે છે તો આ તો મકાન છે ક્યાં સુધી ચાલશે?

Image Source

9. ચંપલ બતાવ્યા વગર પેન નથી ચાલતી

Image Source

10. હવે આને શું કહેવું શોષણ કે જુગાડ?

Image Source

11. એક પેગ તો બનતા હૈ મેરે યાર

Image Source

12. આરામનો મામલો આવો હોવો જોઈએ…

Image Source

13. બસ આ જ જોવાનું બાકી હતું, ક્યાંથી આવે છે આ લોકો…

Image Source

14. આ ગરીબ જોડો ગાડી નથી…

Image Source

15. નવી રીત આવી છે પીવાની…

Image Source

16. સેલ્ફી લેવાના શોખીન છે આ ભાઈ…

Image Source