ફિલ્મી દુનિયા

સારા અલી ખાનનો ફરી જોવા મળ્યો ધાંસુ અંદાજ, સમુદ્રમાં જલપરીની જેમ આરામ ફરમાવતી આવતી નજરે, જુઓ તસ્વીર

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી તે સેલિબ્રિટીમાં જે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સારા આજકાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.’સિમ્બા ગર્લ’ સારા અલી ખાનનો જબરદસ્ત અંદાજ અને સ્ટાઇલ ફેન્સને ફરી એકવાર દીવાના કરી રહી છે.

Image Source

જણાવી દઈએ કે, કેદારનાથ એક્ટ્રેસ આજકાલ તેની મમ્મી અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ સાથે વેકેશનનો આનંદ માણી રહી છે. સારા તેની બધી તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાંજ સારાએ એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Image Source

સારા અલી ખાનનો આ વિડીયો સોશિયલ મીડ્યમ છવાઈ ગયો વછે, આ વીડિયોમાં સારા સમુદ્રમાં સ્થિર થઈને સ્વિમિંગ કરતી નજરે ચડે છે. વ્હાઇટ કલરની બિકીનીમાં નજરે આવી રહી સારા અલી ખાન આ વીડિયોમાં સમુદ્વમાં સ્થિર થઈને આરામ ફરમાવતી નજરે ચડે છે.

Image Source

આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, જો સ્વર્ગનો કોઈ કલર હોય તો આ છે. આ વિડીયો લોકોનેર બહુજ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ આ પહેલા મમ્મી અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ અલી સાથેની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે ડીપ શી ડાઇવિંગ કરતી નજરે ચડે છે.

Image Source

આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ડીપ સી ડાઇવિંગ,ફીસેસ વાઈવીંગ. સારાની આ તસ્વીરને પણ બહુ જ પસંદ કરવામાં આવી રહી છે.

Image Source

થોડા સમય પહેલા સારાએ ઇન્સ્ટાગ્રામ પર ભાઈ ઇબ્રાહિમ સાથે અંડર વોટરની તસ્વીર શેર કરી હતી. જેમાં તે પાણીમાં ભાઈ ઇબ્રાહિમ સાથે મસ્તી કરતી નજરે ચડે છે.

Image Source

જણાવી દઈએ કે, સારા સોશિયલ મીડિયામાં તેના ફ્રેન્ડસ અને ફેમિલીના ફોટો શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા સૈફ અલી ખાન-કરીના કપૂરના પુત્ર અને તેનો નાનો ભાઈ તૈમુરના બર્થડે પર તસ્વીર શેર કરી હતી.

Image Source

સારા વર્ષના પહેલા વીકએન્ડને ખુબ જ સારી રીતે માણી રહી છે.સારાને શેર કરેલી તસ્વીરમાં સ્વિમિંગ પુલમાં જ નજરે આવે છે. સારા સ્વિમિંગપુલમાં જલપરીની જેમ તરતી નજરે આવે છે.

Image Source

સારાએ તેના ભાઈ ઇબ્રાહિમ સાથે તસ્વીર શેર કરી છે. આ શેર કરેલી તસ્વીરમાં એ ભાઈના ખભા પર માથું રાખી સ્વિમિંગ પુલમાં નજરે આવે છે. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, મને હંમેશા તારો ખભો મળે છે.

Image Source

અન્ય એક તસ્વીર શેર કરતા સારા અલી ખાને લખ્યું હતું કે, હેલો વીકએન્ડ. આ તસ્વીરને અત્યાર સુધીમાં લાખો લાઇક્સ મળી ચુકી છે.

Image Source

સારા વેકેશનની તસ્વીરમાં સફેદ અને લીલી બિકીનીમાં જોવા મળે છે. સારા જેટ સ્કીંગથી લઈને તેની માતા અમૃતા સાથે માલદીવમાં સારો સમય પસાર કરી રહી છે. સારા અલીખાને 1 જ વર્ષમાં બોલીવુડમાં જગ્યા બનાવી લીધી હતી. આજે સારા અલી ખાન પાસે ઘણા પ્રોજેક્ટ છે. આજકાલ સારાએ ફિલ્મોના શૂટિંગમાંથી થોડો બ્રેક લઈને મિત્રો સાથે વેકેશનનો આનંદ માણ્યો હતો.

Image Source

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના સાદગી ભરેલા અંદાજ માટે પણ જાણવામાં આવે છે.

Image Source

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે વરુણ ધવન સાથે 1995માં આવેલી કુલી નં-1ના રીમેકમાં શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું છે.

Image Source

આ ફિલ્મને ડેવિડ ધવન ડાયરેક્ટ કરે છે. આ ફિલ્મ 1 મે 2020ના રોજ રીલિઝ કરવામાં આવશે. સારા અલી ખાનના કામની વાત કરવામાં આવે તો તે આજકાલ તેની આગામી ફિલ્મ ‘કુલી નંબર-1’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારા વરુણ ધવન સાથે નજરે આવશે.

Image Source

જણાવી દઈએ કે, ફિલ્મ ‘કેદારનાથ’ માટે સારા અલી ખાનને બેસાય ડેબ્યુ એક્ટર ફિમેલનો એવોર્ડ પણ મળ્યો હતો.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.