જસપ્રીત બુમરાહે પત્ની સંજનાની આ 7 PHOTOS જોતા જ ચાહકો બોલ્યા- બોલિંગ પર ફોક્સ કરો ભાઇ
ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુુમરાહની પત્ની સંજના ગણેશન સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. તે ઘણીવાર તેની અદાઓથી ચાહકોને મદહોશ કરી દેતી હોય છે. ઘણા લોકો જાણે છે કે, આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ એન્કરન સમુદ્ર સાથે ઘણો લગાવ છે.
સંજનાને ટ્રાવેલિંગનો ઘણો શોખ છે. જો તેમને પહાડો અને સમુદ્ર બંનેમાંથી કોઇ એક પસંદ કરવાનું કહીએ તો તે કદાચ બીચ જ પસંદ કરશે. તે તેમની તસવીરોથી ઘણુ નજર આવે છે.
સંજના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. ચાહકો તેની તસવીરને ઘણી પસંદ કરે છે.
સંજનાએ થોડા સમય પહેલા જ એક ખૂબ જ સરસ તસવીર શેર કરી હતી. જેમાં તે સમુદ્ર કિનારે પાણીની વચ્ચે જોવા મળી હતી. તે સમયની તેની તસવીર ઘણી વાયરલ થઇ હતી.
સંજના જયારે મેક્સિકો ગઇ હતી ત્યારે તે કાબો સૈન લૂક્સના નેપચ્યૂન્સ ફિંગર પાસે નમકીન પાણીમાં એન્જોય કરતી જોવા મળી હતી. મેક્સિકો ટૂર દરમિયાન તે નીલા સમુદ્રમાં સ્નોરકલિંગ કરતી જોવા મળી હતી.
સમુદ્ર કિનારે દિલકશ પોઝ આપવાનું તો કોઇ સંજના પાસે શીખે. સંજના UAE ટૂર પર હતી ત્યારે તે અબૂ ધાબીની રિટ્ઝ કાર્લટન ગ્રેંડ કેનાલ હોટલમાં રોકાઇ હતી કારણ કે તે સમુદ્ર કિનારે છે.
WTC બાદ ખેલાડીઓને થોડો બ્રેક મળ્યો છે, જેમાં તેઓ તેમના પરિવાર સાથે એન્જોય કરી રહ્યા છે. તેમાંથી એક જસપ્રીત બુમરાહ પણ છે. બુમરાહે પત્ની સંજના ગણેશન સાથે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી છે. જેમાં તેઓ પાર્કમાં એક બેન્ચ પર બેઠેલા જોવા મળી રહ્યા છે.
ભારતીય ખેલાડી 14 જુલાઇના રોજ ફરી એકવાર એકત્રિત થશે અને પછી ક્વોરેન્ટાઇન થશે. ટીમ ઇન્ડિયાને મેજબાન ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 5 મેચોની સિરીઝ રમવાની છે. જેની શરૂઆત 4 ઓગસ્ટથી થશે.