શું ખરેખર દુનિયાથી છુપાઈને સલમાન ખાને કેટરીના કૈફ સાથે ફરી લીધા સાત ફેરા ? જુઓ વિડીયો

0

સલમાન ખાનના ફેન્સને ફક્ત 2 જ વસ્તુઓની રાહ હોય છે. એક તેની ફિલ્મ અને બીજા તેના લગ્ન. સલમાનના લગ્નનો ફેન્સને બેસબ્રીથી રાહ છે. સલમાન ખાનનું નામ ઘણી હિરોઈન સાથે જોડાઈ ગયું છે.પરંતુ પછી કઈ જ આગળ વધતું નથી. તો ઘણી હિરોઈન સાથે તે રિલેશનશિપમાં પણ રહી ચુક્યો છે. પરંતુ સલમાન અને કેટરીના વચ્ચે શું છે તે કોઈ નથી જાણતું. પરંતુ જે કઈ પણ છે તે સ્પેશિયલ છે. બન્નેની જોડી ફિલ્મમાં પણ સુપરહિટ દેખાઈ છે.

એટલું જ નહીં સલમાનના ફેન્સ તો કેટરીનાને ભાભી કહીને બોલાવે છે. રિયલ લાઈફમાં ભલે સલમાન લગ્નથી ભાગી રહ્યો હોય. પરંતુ રીલ લાઈફમાં ઘણીવાર લગ્ન કરી ચુક્યો છે. આ વચ્ચે જ સલમાન ખાન અને કેટરીનાનો એક વિડિયો સામે આવ્યો છે.આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.સલમાનના ડિઝાઈનર એશ્લે રિબેલોએ સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યો છે. જેમાં સલમાન અને કેટરીના લગ્ન થતા હોય છે. જયારે બાકી લોકો ફૂલ ઉડાડતા હોય છે. આ વિડીયો જોઇને તમે સલમાન ખાનને વધામણી આપવાનું શરૂ કરી દેશો.

 

View this post on Instagram

 

@bharat_thefilm the #wedding #scene fun doing these clothes , styled by @ashley_rebello and Alvira khan agnitotri

A post shared by Ashley Rebello (@ashley_rebello) on


આ વીડિયોમાં બન્ને એકબીજાને વરમાળા પહેરાવતા નજરે પડે છે. આ વિડીયો સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નો છે. સલમાન ખાનના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી. રિયલ લાઈફ તો નહિ પરંતુ રીલ લાઈફમાં તો ભાઈજાને કેટરીના સાથે લગ્ન તો કરી લીધા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે,રિયલ લાઈફમાં ભાઈજાન ક્યારે ઘોડે ચડશે.

આજકાલ સલમાન ખાન ટીવી શો નચ બલિયે-9માં વ્યસ્ત છે.આ શોના સેટ પરથી એક વિડીયો વાયરલ થયો છે. જે પણ ભૂત ચર્ચામાં છે. જેમાં સલમાન તેના લગ્નને લઈને ફિલ્મો પર વાત કરતો દેખાય છે. આ વીડિયોમાં સલમાન કહે છે કે,’બધા જ મને મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા માટે નીકળી પડ્યા છે. અત્યાર સુધી મેં લાઈફમાં શું શું સાંભળવા નથી મળ્યું. લગ્નના સવાલને સલમાનએ રિપોર્ટર પર ગુસ્સો કકર્યો હતો.


જણાવી દઈએ કે કેટરીના અને સલમાન ખાનની રીલ લાઈફથી વધારે રિયલ લાઈફમાં કેમેસ્ટ્રી વધારે છે. સલમાન સાથે ના સંબંધને લઈને કેટરીના કૈફે જણાવ્યું હતું કે, મારા અને સલમાનના સંબંધ ખાસ છે. જેને કોઈ નામ ના આપી શકાય સલમાન ખાનનું નામ યુલિયા વંતૂર સાથે પણ જોડાય ચૂક્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here