ફિલ્મી દુનિયા

રાનુ મંડલને લઈને સલમાન આવ્યો મેદાનમાં, કહ્યું કે મેં રાનુને 55 લાખનું ઘર નથી આપ્યું, અમારા બંને વચ્ચે…

સોશિયલ મીડિયા સેન્સેશન રાનુ મંડળ તેના એક ગીતને કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. રાનાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ‘ઈક પ્યાર કે નગ્મા હૈ’ ગાતી વીડિયોમાં સામે આવી હતી. જે થોડાસમય પહેલા ખબૂ જ વાયરલ થયો હતો. આ બાદ રાનુની જિંદગી બદલી ગઈ હતી.

 

View this post on Instagram

 

#realhimesh #ranu_mandol6 #fans #mumbai #singing #stag #nehakakkar #beingsalmankhan #love #socialmedia #thanks #guys

A post shared by Ranu mandol (@ranu_mandal6) on

આટલું જ નહીં હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મ હેપી હાર્ડી એન્ડ હિરમાં ગીત ગાવવાનો મૌકો આપ્યો હતો. થોડા સમય પહેલા ખબર આવી હતી કે, સુપરસ્ટાર સલમાન ખાને રાનુ મંડલને 55 લાખનો ફ્લેટ ગિફ્ટ કર્યો છે. સાથે એ પણ કહ્યું હતું કે, સલમાન તેની આગામી ફિલ્મ દબંગ-3માં રાનુને ગીત ગાવવાનો મૌકો આપ્યો હતો. પરંતુ રાનુએ આ ખબરો પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

રાનુ મંડલે ફિલ્મોમાં ગીતને લઈને કહ્યું હતું કે, સલમાન ખાન પાસે ગીત માટે મદદ માંગી ના હતી. ના હું ક્યારે પણ આવું કરીશ. મેં કયારે પણ કોઈને મદદ માટે કહ્યું નથી. રાનુએ આ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જો સલમાન ખાને મને ઘર આપ્યું હોત તો તે બધાની સામે જરૂર કહે. આ વચ્ચે સલમાન ખાને પણ રાનુ મંડલ પર પ્રતિક્રિયા આપી છે.

સલમાને કહ્યું હતું કે. મારી અને રાનુ મંડળનું કંઇ જ નથી યાર. મજાક કરતા સલમાને કહ્યું હતું કે, મારે ખુદને ઘરની સમસ્યા છે. હું ખુદ 1 બેડરૂમમાં રહું છું. સલમાને વધુમાં કહ્યું હતું કે, ખબર નહિ મારું નામ કેમ આવી રહ્યું છે ? મેં રાનુ મંડલને કોઈ ઘર કે મકાન આપ્યું નથી.

સલમાન ખાન ફિલ્મ દબંગ-3માં નજરે આવશે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે હિન્દી, તમિલ, તેલગુ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.