ફિલ્મી દુનિયા

સુશાંતના મૃત્યુ પછી બોલ્ડ ગર્લફ્રેન્ડ રિયાની મહેશ ભટ્ટ સાથેની 7 સિક્રેટ તસવીરો થઈ વાઈરલ

એક્ટર સુશાંત સિંહના 6 દિવસનો સમય વીતી ગયો છે. સુશાંતના નિધને લઈને અત્યાર સુધી 13 લોકોના નિવેદન લેવાઈ ચુક્યા છે. પોલીસ પણ ચકરાવે ચડી છે કે આખરે એવું તે શું કારણ સુશાંત સિંહ રાજપૂત આ પગલું ભરવા મજબુર થઇ ગયા હતા. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયાની પોલીસે 10 કલાક સુધુ પુછપરછ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sharmila Maiti Official (@sharmilashowhouse) on

તો બીજી તરફ આજે રિયા અને મહેશ ભટ્ટની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ફેન્સ આ તસ્વીર જોઈને હેરાન પરેશાન છે તો બીજી તરફ ફેન્સ સુશાંતની આત્મહત્યા પાછળ મહેશ ભટ્ટ અને રિયાને જ જવાબદાર ગણે છે. આ વચ્ચે એક ચોંકાવનારી બાબત સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by sushant for you ❣️ (@sushant_my_love) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંત જે કોમ્પલેક્સમાં રહેતો હતો તે બિલ્ડીંગના CCTV પણ એક દિવસ પહેલા બંદ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જએવો પણ દાવો કરવામાં આવ્યો કે, રિયાએ સુશાંત સાથેની પર્સનલ તસ્વીરો પણ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી નાંખી હતી. આ સાથે જ સુશાંતના ઘરની ડુપ્લીકેટ ચાવી પણ તેના ઘરમાંથી ગૂમ છે.

મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂત એક દિવસ આત્મહત્યા કરી લેશે. આ સિવાય એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહેશ ભટ્ટ અને રિયા ઘણા ક્લોઝ હતા.

જણાવી દઈએ કે, સુશાંતે 14 જૂનના રોજ તેના બાંદ્રા સ્થતિ ઘરે આત્મહત્યા કરી લીધી હતી. 15 જૂને તેને પરિવારજનો અને નિકટના દોસ્તોની હાજરીમાં અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.

બૉલીવુડ એક્ટર સુશાંત રાજપૂતના નિધનને આજે છઠો દિવસ છે. તેનો પરીવાર અને ફેન્સ આ દુઃખમતી બાહર નથી આવી રહ્યા। સોશિયલ મીડિયામાં સતત સુશાંતને યાદ કરવામાં આવી રહ્યો છે. સુશાંતના આત્મહત્યા મામલે અત્યાર સુધીમાં 13 લોકોના નિવેદન નોંધાય ચુક્યા છે. જેમાં સુશાનની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીનું નામ પણ શામેલ છે.

Image source

પરંતુ આ બધા વચ્ચે સુશાંતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને ડાયરેક્ટર મહેશ ભટ્ટની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.આ તસ્વીરમાં રિયા અને મહેશ ભટ્ટ ઘણા નજીક આવી ગયા છે. ફેન્સ પણ આ તસ્વીર જોઈને હેરાન છે. જેના કારણે રિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર,71 વર્ષીય મહેશ ભટ્ટ અને 27 વર્ષ રિયા ચક્રવર્તીની આ તસ્વીર 2 વર્ષ જૂની છે. પરંતુ આ તસ્વીર અચાનક જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં મહેશ ભટ્ટ રિયામાં ખંભા પર માથું રાખીને સૂકુન મહેસુસ કરે છે. બંને તસવીરો અલગ-અલગ દિવસની છે કારણકે બંનેના આઉટફિટ અલગ-અલગ જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે રિયાએ આ તસ્વીરો ડીલીટ કરી દીધી છે. યુઝર્સે આ તસ્વીરને લઈને મહેશ ભટ્ટ અને રિયાની મજાક ઉડાવી રહ્યા છે.

Image source

મહેશ ભટ્ટ પણ ટ્વિટર પર ટ્રેન્ડમાં છે. યુઝર્સ આ તસવીરો સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સાથે પણ જોડી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે રિચા ચક્રવર્તીએ આ તસવીરો શેર કરતી વખતે, મહેશ ભટ્ટ સાથે પિતા-પુત્રીનો સંબંધ જણાવ્યો હતો. પરંતુ એવું તે શું કારણ હતું કે, તેને ડીલીટ કરી દીધું હતું.

જણાવી દઈએ કે, હાલમાં જ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રિયાની સુશાંતના મોત મામલે 10 કલાક પુછપરછ કરવામાં આવી હતી.

રિયા સુશાંતના અંતિમ દર્શન માટે આરએન કૂપર હોસ્પિટલ ગઈ હતી જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સમાં એ પણ સામે આવ્યું હતું કે, થોડા દિવસ પહેલા સુશાંતએ રિયાને તેણ ઘરમાંથી જવા માટે કીધું હતું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંત રિયા સાથે મળીને 2019માં એક કંપનીનું નિર્માણ કર્યું હતું. આ કંપનીનું નામ Vividrage Rhealityx હતું.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીનું નામ પણ છે. આ કંપનીનું નિર્માણ સપ્ટેમ્બર 2019 માં કરવામાં આવી હતી. આ કંપનીના માધ્યમથી સુશાંત ટેકનોલોજી, મિક્સ્ડ રિયાલિટી,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સ્પરીમેન્ટલ ટેક્નોલોજી જેવા વિષયોની શોધખોળ કરવા માંગતો હતો. રિયા અને સુશાંત પણ રૂમી જાફરીની રોમેન્ટિક ફિલ્મ કરવાના હતા.

Iamgujarat રિપોર્ટ અનુસાર, પોલીસે રિયાનો આખો મોબાઈલ સ્કેન કર્યો છે. રિયા અને સુશાંત વચ્ચેના ટેક્સ્ટ મેસેજ, ફોટો અને વિડીયો મેળવ્યા છે. રિયાએ પોલીસને જણાવ્યું છે કે, તે અને સુશાંત એકબીજાની સાથે રહેતા હતા અને સાથે મળીને પ્રોપર્ટી પણ ખરીદવાના હતા. રિયાએ ખુલાસો કર્યો છે કે, તે અને સુશાંત 2020ના અંતમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

“પોલીસને શંકા હતી કે બને કપલ વચ્ચે બ્રેકઅપ થયું છે. એવું લાગી રહ્યું છે કે, રિયાએ પોલીસને જણાવ્યું છે કે, કેવી રીતે તેમની વચ્ચે ઝઘડો થયો અને તે ઘર છોડીને આવતી રહી. રિયાએ પોલીસને એમ પણ કહ્યું કે, લડાઈ પછી પણ તેમની ફોન પર વાતો થતી હતી. રિયાએ પોલીસને મેસેજ પણ બતાવ્યા છે.”

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

પોલીસે રિયાને ડિપ્રેશન વિશે પણ સવાલ કર્યા હતા. રિપોર્ટ મુજબ, પોલીસે રિયાને પૂછ્યું કે, સુશાંતના બિહેવિયરમાં કોઈ ચેન્જીસ આવ્યું હતું કે નહીં. રિયાએ આ વિશે પોલીસને વાત કરી સાથે જ તેણે પુરાવા પણ આપ્યા કે તે ક્લિનિક ડિપ્રેશનની સારવાર કરાવતો હતો. સુશાંતે તંદુરસ્તી જાળવવા માટે યોગા અને મેડિટેશન પણ શરૂ કર્યું હતું. વધુમાં તેને જણાવ્યું કે, ક્યારેક સુશાંત ખૂબ દુઃખી અને ઉદાસ થઈ જતો હતો. તે દવા લેવાની ના પાડતો હતો. રિયા તેને ફોસલાવીને દવા આપવાનો પ્રયાસ કરતી હતી પરંતુ તે લેતો નહોતો, તેમ સૂત્રોએ જણાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (BQ TV) (@bollyquick) on

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં બુધવારે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની પૂછપરછ કરવામાં આવી છે. મુકેશ સુશાંતની નજીક હતો. તેણે સુશાંત સાથે ફિલ્મ ‘દિલ બેચારા’ કરી છે, જે રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત પોલીસે તેના પિતા, બહેન અને નોકરના નિવેદનો પણ લીધા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.