ફિલ્મી દુનિયા

હે ભગવાન…રિયા હવે એવું કદમ ઉઠાવવા જઈ રહી છે કે સુશાંતની આત્મા કંપી ઉઠશે, જાણો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા-નવા ટ્વીસ્ટ આવી રહ્યા છે. સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ કેસની અલગ-અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. હવે રિયા ચક્રવર્તીએ સુશાંતના પરિવાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયાએ દાવો કર્યો છે કે, સુશાંતના પરિવારને એક્ટરના ડિપ્રેશનની જાણકારી હતી.આમ છતાં પણ તે તપાસ કરી રહેલી ટિમ અને સુપ્રીમ કોર્ટમાં ખોટું નિવેદન આપ્યું છે. રિયાના વકીલ સતીશ માનેંશિદે કહ્યું હતું કે, દવાની ચિઠ્ઠી અને 2 બહેનોની ચેટથી સાફ થાય છે કે સુશાંતના પરિવારને તેના માનસિક સ્વાસ્થ્યની જાણકારી હતી. આ દવાઓની ચિઠ્ઠી એકબીજાને મોકલી રહ્યા હતા. આમ છતાં પણ તે સુપ્રીમ કોર્ટ અને ઇડી પાસે ખોટું બોલ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Atul AN Namdev (@atulannamdev) on

સતીશ માનેંશિદેએ વધુમાં કહ્યું હતું કે, સુશાંતને લઈને કન્સલ્ટેશન પણ કર્યું હતું જે અવૈધ છે. માની લઈએ કે, ઓનલાઇન કન્સલ્ટેશન થયુ હતું. તો પણ ડોક્ટર દર્દીને દવા આપી શકે છે. જે બીમારી વિષે ડોક્ટરને પહેલાથી જ ખબર હોય.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput♥️ (@sushh_21) on

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને બહેન મિતુ સિંહની વોટસએપ ચેટ સામે આવી હતી. જેમાં શ્રુતિ સુશાંતની તબિયત અને ડોકટરને લઈને મિતુ સિંહ સાથે વાત કરી હતી. આ સાથે જ ડોક્ટર અને તેની દવાઓને લઈને પણ જાણકારી માંગી હતી. આ બંનેની ચેટ 26 નવેમ્બર 2019ની છે.

 

View this post on Instagram

 

A post shared by SushantSinghRajput (Gulshan) (@sushant_cosmic_energy) on

શ્રુતિએ સુશાંતનું પ્રિસ્ક્રિપ્સન મિતુ સિંહ સાથે શેર કર્યું હતું. શ્રુતિ મોદીની વોટસએપ ચેટ અનુસાર, શ્રુતિએ મિતુ સિંહને સુશાંત સિંહ રાજપૂતના ડિપ્રેશન, તેની દવા અને Schizophrenia ના ઇલાજ વિષે જણાવ્યું હતું. જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતના પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તે લોકોને આ વિષે કોઈ જાણકારી ના હતી કે સુશાંત માનસિક બીમારી અને ડિપ્રેશન જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.