GujjuRocks

શું તમારા આલૂ પરાઠા સારા નથી બનતા? પરફેક્ટ આલૂ પરાઠા આ ટિપ્સથી બનાવો, નોંધી લો રેસિપી

આલૂ પરાઠા પંજાબ અને ઉત્તર ભારતની વાનગી છે. ઠંડીના દિવસોમાં નાસ્તામાં આલૂ પરાઠા સાથે ચટણી અને માખણ સાથે ખાવું સૌથી વધુ સારું માનવામાં આવે છે. સાંજના ખાવામાં આલૂ પરાઠા લીલા ધાણાની ચટણી અને રાયતા સાથે ખૂબ જ સારા લાગે છે. આલૂ પરાઠા બનાવવા કોઈ મુશ્કેલ કામ નથી, પણ આને ટેસ્ટી અને મજેદાર બનાવવા માટે નોંધી લો રેસિપી –

સામગ્રી

રીત

સૌપ્રથમ એક બૉઉલ લઇ લો એમાં ઘઉંનો લોટ એડ કરી મીઠુ અને તેલ એડ કરી મિક્સ કરી લો અને કઠણ લોટ બાંધી લો પછી લોટ બંધાય જાય એટલે એને ઢાંકી દો અને રેસ્ટ આપી દો પછી મિક્સર બનાવી લો એક બૉઉલ લઇ લો એમાં બટાકાનો માવો એડ કરી એમાં આદુ મરચા લાલ મરચું ધાણા ઝીરું ગરમ મસાલો મીઠુ ધાણા એડ કરી મિક્સ કરી લો અને મિક્સર તૈયાર કરી લો અને પછી લોટને મસળી લો અને માવાને ગોળ કરી રોટલીને વણીને એમાં એડ કરી ગોળ કરી લો અને ગુલ્લુ બનાવી લો અને વણી લો ધ્યાન રાખવું કે બહાર ના નીકળી જાય મિક્સર પછી પરોઠાને સેકી લો બેઉ બાજુથી સેકાય જાય એટલે ગરમ ગરમ સર્વ કરો જરૂરથી બનાવજો રેસીપી પસંદ આવે તો

ગૌરી વ્રત સ્પેશ્યલ ફરાળી શીંગ પાક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Exit mobile version