ફિલ્મી દુનિયા

બાપ રે…રાનુ મંડલનો આવી રીતે કર્યો હતો મેકઅપ, વિડીયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

રાનુ મંડલ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. રાનુ મંડલ થોડા દિવસ પહેલા ફેન્સ સાથે સેલ્ફી લેવા બાબતે ચર્ચામાં આવી હતી. હાલમાં જ રાનુ મંડલની મેકઅપવાળી તસ્વીર વાયરલ થઇ છે. આ તસ્વીરને લઈને રાનુ મંડલને ટ્રોલ પણ કરવામાં આવી છે. રાનુ મંડલની સાથે તેની મેકઅપ આર્ટિસ્ટને પણ ટ્રોલ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

#ranumondal #ranu #mjak #majaktak #image #ranunculus

A post shared by KAILASH KUMAR (@kailashking123) on

રાનુ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક બ્યુટી પાર્લરના કાર્યક્રમમાં પહોંચી હતી. ત્યાર હવે ટ્રોલ થયેલી મેકઅપ આર્ટિસ્ટે રાનુ મંડલનો મેકઅપ કરતો એક વિડીયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

Angel #ranumondal #himeshreshammiya #likeforlikes #love #family #cute #angle

A post shared by (@ranu.mondal_) on

આ મેકઅપ આર્ટિસ્ટ બતાવવા ઈચ્છે છે કે, રાનુની આ તસ્વીર પુરી રીતે ફેક છે. ત્યારે વિડીયો શેર કરીને બધું સાફ કરી દીધું છે. આર્ટિસ્ટ જણાવ્યું હતું કે, રાનુ મંડલને ઘણી મહેનત બાદ મેકઅપ કર્યો હતો. પરંતુ ફેક ફોટોએ બધું બગાડી દીધું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, રાનુ મંડલ સલૂન પહોંચતા જ મેકઅપ આર્ટિસ્ટ સંધ્યાએ તેનું શાનદાર સ્વાગત કર્યું હતું. જે બાદ રાનુ મંડલને મેકઅપ કરી દીધો હતો. 1 મિનિટ અને 46 સેકન્ડનો આ વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. રાનુને મેકઅપ કર્યા બાદ તે ઘણી ખુબસુરત લાગી રહી છે.

આ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે, રાનુની ફેક તસ્વીર વાયરલ થઇ છે. મેકઅપ આર્ટિસ્ટ પોસ્ટમાં લખ્યું હતું કે, તમે બન્ને તસ્વીરમાં જોઈ શકો છો કે, આ એક તસ્વીર છે જેમાં અમે મહેનત કરી છે. જયારે બીજી તસ્વીરમાં એડિટ કર્યું છે. એડિટ કરેલી તસ્વીરમાં જોક્સ અને ટ્રોલ્સ ઠીક છે. અમને પણ જોઈને હસવું આવ્યું હતું. પરંતુ બીજાને ઠેંસ પહોંચાડવી તે પણ સારું નથી.

અમે ફક્ત એટલું જ કહેવા ઇચ્છીએ છીએ. અમને ઉમ્મીદ છે કે, તમને ખબર પડી હશે કે, અસલી તસ્વીર અને ફેક તસ્વીર કઇ છે. વીડિયોમાં ઘણી બીજી મોડેલોને પણ મેકઅપ આર્ટિસ્ટે તૈયાર કર્યા છે જે બેહદ ખુબસુરત લાગી રહી છે. આ મેકઅપ આર્ટિસ્ટનું નામ સંધ્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.