મનોરંજન

20 વર્ષ પહેલા કંઈક આવી જોવા મળતી હતી પ્રિયંકા ચોપરા, જોતા જ પ્રશંસકોને ગલગલીયા થઇ ગયા

આજકાલ બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો જલવો હોલીવુડ સુધી પહોંચી ગયો છે. પ્રિયંકાએ તેનું આ સ્થાન પર પહોંચીજે સ્થાન પર પહોંચવા માટે દરેક યુવતી ઇચ્છતી હોય છે. દુનિયામાં પ્રિયંકાની ફેન ફોલોઇંગ છે. હાલમાં પ્રિયંકાએ 20 વર્ષ જૂની એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેની 20 વર્ષ જૂની તસ્વીર ટ્વીટર પર શેર કરી હતી. આ તસ્વીર ત્યારની છે જયારે તે મિસવર્લ્ડ બની હતી. વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડનો ખિતાબ હાંસિલ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ તસ્વીર શેર કરતાની સાથે તેને લખ્યું હતું કે, 18 વર્ષની ઉંમરમાં મિસ વર્લ્ડ…વર્ષો વીતી ગયા એવું લાગે કછે કે જાણે કાલની જ વાત છે. હવે લગભગ 20 વર્ષ બાદ વસ્તુને બદલવાનો મારો ઉત્સાહ એટલો જ મજબૂત છે અને દરેક વસ્તુ છે જે હું કરું છું.

પ્રિયંકાએ આ ટ્વીટના રિપ્લાઈમાં એક કોમેન્ટ પણ લખી હતી. આ કમેન્ટમાં લખ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે છોકરીઓમાં બદલવા લાવવાની તાકાત છે. જો તેને મોકો મળે તો તે તેની સાચી હકદાર છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરા ના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. જેમાં પ્રિયંકા ફરહાન અખ્તર અને જાયરા વસીમે સાથે લીડ રોલમાં જોવા મળી હતી આ ફિલ્મમાં પ્રિયંકાની એક્ટિંગથી તારીફ કરવામાં આવી હતી. પરંતુ બોક્સઓફિસ પર આ ફિલ્મ કંઈ ખાસ કમાણી કરી શકી ના હતી. જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા થોડા દિવસ પહેલા ગ્રેમી એવોર્ડ વાળા ગાઉનને લઈને ચર્ચામાં આવી હતી. આ ગાઉનને કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.