મનોરંજન

ભારત આવીને હોટ બ્લેક સાડી પહેરી પ્રિયંકા શેરીના કુતરા સાથે આ શું કરી રહી છે? જુઓ 10 PHOTOS

બૉલીવુડ અને હોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજકાલ ઘણી ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.  તે તેના અને નિક જોનસની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

ત્યારે હાલમાં જ પ્રિયંકા ચોપરાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પ્રિયંકા ચોપરા આજકાલ ભારત આવી છે. પ્રિયંકા ચોપરા મુંબઈમાં તેના શૂટિંગ માટે બહાર નીકળી હતી.

આ દરમિયાન પરત ફરતી વખતે પ્રિયંકાની બાજુમાં આવીને એક કૂતરું ઉભું રહી ગયું હતું. પ્રિયંકા જયારે આ સ્ટ્રીટ ડોગને જોયું ત્યારે તેને ખુદને રોકી શકી ના હતી, તેને પંપાળતી નજરે આવી હતી.

 

View this post on Instagram

 

Desi girl #priyankachopra ❤❤❤

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સ્ટ્રીટ ડોગ સાથેની પ્રિયંકા ચોપરાની આ તસ્વીર હાલમાં બહુજ વાયરલ થઇ રહી છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરા સાડીમાં નજરે આવી હતી. સાડીમાં તે બેહદ સુંદર લાગી રહી હતી.

જણાવી દઈએ કે, આજકાલ પ્રિયંકા તેની આગામી ફિલ્મ ‘સ્કાય ઇઝ પિંક’ના પ્રમોશનમાં છે. આ ફિલ્મ તેની સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમ નજરે આવશે.

 

View this post on Instagram

 

On the set of Dance Deewane #priyankachopra #TheSkyIsPink

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

હાલમાં જ આ ફિલ્મની સ્ક્રીનિંગ ટોરેન્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થઇ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ધ સ્કાય ઇઝ પિંકને ઘણી તારીફ મળી હતી. આ ફિલ્મ 1 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App