ઉપરથી ખુલ્લા ખુલ્લા અને ઢીલા ડ્રેસમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના લુકે ખેંચ્યુ ફરી એકવાર બધાનું ધ્યાન, તમને જોઈને શરમ આવશે
દેશ-વિદેશમાં પોતાની સુંદરતાનો જલવો બતાવનાર પ્રિયંકા ચોપરા અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તે જાણે છે કે કેવી રીતે તેના લુકથી ચાહકોને દિવાના બનાવવા. તાજેતરમાં જ એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
View this post on Instagram
પ્રિયંકા ચોપરાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે બ્લેક ડીપનેક ગાઉનમાં બોલ્ડનેસ અને ગ્લેમરનો સ્પર્શ ઉમેરતી જોવા મળે છે. ફ્રન્ટ કટ ડીપ નેક ડ્રેસમાં એક્ટ્રેસની ક્લીવેજ સ્પષ્ટ દેખાઇ રહી છે. ગળામાં હીરાનો હાર પણ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. પ્રિયંકા તાજેતરમાં બુલગારીની 140મી એનિવર્સરી મનાવવા અને ખૂબસુરત જ્વેલરી કલેક્શન એટર્નાના ભવ્ય અનાવરણની ઉજવણી કરવા રોમ પહોંચી હતી.
View this post on Instagram
જ્યાંથી તેના સુંદર લુકની ચર્ચાઓ દરેક જગ્યાએ સાંભળવા મળી. વાસ્તવમાં, રોમના ઐતિહાસિક ચમત્કાર, ટર્મે ડી ડાયોક્લેઝિયાનો ખાતે યોજાયેલી આ ઇવેન્ટ તાજેતરમાં લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં એક શો અને સ્ટાર-સ્ટડેડ ગાલા ડિનરનો સમાવેશ થાય છે. આ અવસર પર પ્રિયંકા ચોપરા બ્લેક સિક્વિન ગાઉનમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચતી જોવા મળી હતી.
View this post on Instagram
જેની તસવીરો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પ્રિયંકા ચોપરાએ બુલગારી નેકલેસ, ડાયમંડ ઈયરિંગ્સ અને બ્રેસલેટ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તેણે ખુલ્લા વાળ અને બ્લેક હીલ્સ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. પ્રિયંકાની તસવીરો પર એક યુઝરે લખ્યું, આ એતરાઝની સોનિયા રોય લુક છે, બધું એકદમ પરફેક્ટ છે.
View this post on Instagram
આ પહેલા પ્રિયંકા ચોપરાએ એક બુલગારી ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જેની કેટલીક તસવીરો ઈન્ટરનેટ યુઝર્સમાં ચર્ચાઈ હતી. લુકની વાત કરીએ તો તે ઓફ શોલ્ડર ક્રીમ અને બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. તેણે 140 કેરેટ ડાયમંડ નેકલેસ કેરી કર્યો હતો, જે 2800 કલાકમાં બનાવવામાં આવ્યો હતો.આ દરમિયાન તે પોતાના લુક અને ટૂંકા વાળથી બધાનું ધ્યાન ખેંચતી જોવા મળી હતી.
View this post on Instagram