મનોરંજન

બૉયફ્રેંડથી ગર્ભવતી છે અત્યારે આ અભિનેત્રી, આ 5 અભિનેત્રીઓ કરી ચુકી છે બૉયફ્રેંડથી ગર્ભવતી હોવાનો ખુલાસો

બૉલીવુડ અભિનેત્રી કલ્કિ કોચલીને ખુલાસો કર્યો છે કે પોતે આગળના પાંચ મહિનાથી ગર્ભવતી છે. કલ્કિએ વર્ષ 2011 માં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા, જેના બે વર્ષ પછી બંન્નેએ છૂટાછેડા લીધા હતા.

કલ્કિ પોતાના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગના બાળકની માં બનવાની છે. જો કે આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ લગ્ન પહેલા જ પોતાના બૉફ્રેન્ડથી ગર્ભવતી થઇ ચુકી છે.

1. ગૈબ્રીએલા ડેમેટ્રીએડ્સ:

 

View this post on Instagram

 

When you wake up to this, you know you are blessed. #Maldives #anantaraveli #thelife

A post shared by Arjun (@rampal72) on

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રીએલા એ 18 જુલાઈ ના રોજ મુંબઈમાં દીકરાને જન્મ આપ્યો હતો. તેઓના દીકરાનું નામ અરિક રામપાલ છે. જણાવી દઈએ કે બંન્ને આગળના ઘણા સમયથી એકબીજાના રિલેશનમાં છે અને હજી સુધી બંન્નેએ લગ્ન નથી કર્યા.

2. લીજા હેડન:

 

View this post on Instagram

 

In between 📸 w/ @shakeelbinafzal #19weekspregnant 🌓

A post shared by Lisa Lalvani (@lisahaydon) on

લીજાએ ફિલ્મ કવિન માં કંગનાની સાથે કામ કર્યું હતું. લીજાએ પહેલાથી જ પોતાની બર્ભાવસ્થાનો ખુલાસો કરી દીધો હતો અને વર્ષ 2016 માં તેણે પોતાના બોયફ્રેન્ડ દીનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા.

3. એમી જૈક્સન:

 

View this post on Instagram

 

My boy and me ♾ p.s I think I’m about to turn into a MumBore. Sorry in advance 🙃 he’s just too CUTEEE

A post shared by Amy Jackson (@iamamyjackson) on

બૉલીવુડ અને સાઉથ ફિલ્મોમાં કામ કરી ચુકેલી એમી જૈક્સન અમુક દિવસો પહેલા જ માં બની છે. એમીએ પોતાના મંગેતર જોર્જ સાથે તસ્વીર શેર કરીને આ જાણકારી આપી હતી. જણાવી દઈએ કે બંન્નેએ લગ્ન નથી કર્યા અને લગ્ન વગર જ માતા-પિતા બન્યા છે.

4. કોંકણા સેન:

 

View this post on Instagram

 

Haroony 💙

A post shared by Konkona Sensharma (@konkona) on

બોલીવુડની સાથે સાથે કોંકણા સેન બંગાળી અભિનેત્રી પણ છે. કોંકણા રણવીર શોરી સાથે વર્ષ 2007 થી ડેટ કરતી હતી અને એક પ્રાઇવેટ સરેમનીમાં બંન્નેએ વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા. એવામાં લગ્નના 6 મહિના પછી જ કોંકણાએ દીકરાને જન્મ આપ્યો હતો. એટલે કે લગ્ન પહેલા જ કોંકણા ગર્ભવતી થઇ ચુકી હતી.

5. નીના ગુપ્તા:

 

View this post on Instagram

 

Waiting for the screening of #thelastcolor to begin at the #unitednations

A post shared by Neena Gupta (@neena_gupta) on

અભિનેત્રી નીના ગુપ્તા પણ લગ્ન પહેલા ગર્ભવતી થઇ ગઈ હતી. તે ફેમસ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે રિલેશનમાં હતી. વિવિયનને પોતાની પહેલી પત્નીને છોડવાંનો ઇન્કાર કરી દીધી અને નીનાએ પણ બીજા લગ્ન ન કર્યા. હાલ તે પોતાની દીકરીને એકલી જ સંભાળી રહી છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.