મનોરંજન

એરપોર્ટ પર સ્ટાઈલિશ લુકમાં જોવા મળી નોરા ફતેહી. જુઓ લેટેસ્ટ તસ્વીરો

ડાન્સર નોરા ફતેહી બધાથી બેસ્ટ છે…જુઓ મસ્ત મસ્ત સ્ટાઈલિશ તસ્વીરો

મૉડલ, ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી પોતાના ડાન્સ સિવાય પોતાના ગ્લેમરસ લુકને લીધે પણ લોકોના દિલોમાં રાજ કરે છે.તાજેતરમાં જ નોરા એરપોર્ટ પર જોવા મળી હતી. હંમેશાની જેમ આ વખતે પણ નોરા ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ હતી.

Image Source

આ સમયે નોરાએ બ્લુ જીન્સ અને ગ્રે સ્લીવલેસ ટોપ પહેરી રાખ્યું હતું અને બ્લેક ચપ્પલ પહેર્યા હતા, હાથમાં બ્લેક પર્સ પણ ઊંચકેલું હતું,. નિયમોને ધ્યાનમાં રાખીને નોરાએ વ્હાઇટ માસ્ક પણ પહેરી રાખ્યું હતું.

Image Source

નોરાનો આ એરપોર્ટ લુક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. અમુક દિવસો પહેલા જ નોરાના ઇન્સ્ટા પર 20 મિલિયન ફોલોઅર્સ થયા હતા અને આ ખુશીને વ્યક્ત કરતા નોરાએ વિડીયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે,”આપણે કરી બતાવ્યું”.

Image Source

નોરા ગુરુ રંધાવા સાથેના મ્યુઝિક વિડીયો નાચ મેરી રાનીને લીધે પણ લાઈલમાઈટમાં આવી હતી. આ સોન્ગમાં નોરાએ પોતાના દમદાર ડાન્સ મૂવ્સ દેખાડ્યા હતા. નોરાના આ વીડિયોને લગાતાર જોવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા તેના ડાન્સના વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ નોરાએ રોયલ લુકમાં ફોટૉશૂટ કરાવ્યું છે. આ તસ્વીરમાં નોરા કોઈ અપ્સરાથી કમ નથી લાગી રહી. નોરાનો આ રોયલ લુક જોઈને ફેન્સ તેને સિનેમા જગતની નવી દેશી ગર્લના નામથી બોલાવવા લાગ્યા છે.

હિન્દી ફિલ્મ રોર-ટાઇગર ઓફ ધ સુંદર બન્સથી બૉલીવુડમાં કરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ નોરા ફતેહી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. પોતાના બોલ્ડ અંદાજથી લોકોને મદહોશ કરનારી નોરાનો આ દેશી અંદાજ આ સમયે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નોરા તેના હોટ ડાન્સ મૂવ્સ માટે મશહૂર છે. પરંતુ હાલમાં જ નોરાની લેટેસ્ટ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. નોરા આ તસ્વીરમાં બેહદ સુંદર લાગી રહી છે. આ પહેલી વાર નથી કે, નોરા કોઈ તસ્વીરને લઈને ચર્ચામાં આવી હોય. આ પહેલા નોરા તેના ઇન્ડિયન અને વેસ્ટર્ન લુકને લઈને ચર્ચામાં આવી ચુકી છે.

હાલમાં જ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં થોડા સમય પહેલા જજના રૂપમાં નજરે આવેલી નોરા ફતેહી મૂળ રૂપથી કેનેડિયન મોડેલ અને એક્ટ્રેસ છે. નોરાએ એક બહેતરીન બૈલી ડાન્સર તરીકે પણ જાણવામાં આવે છે. આઈટમ સોન્ગ પર કરવામાં આવેલા નોરાના ડાન્સને બહુ જ પસંદ કરવામાં આવે છે.

Image Source

જેમકે સાકી-સાકી, દિલબર,કમરિયા વગેરે. નોરા હાલમાં રિલીઝ થયેલી સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં જોવા મળી હતી. બોલીવુડની આ નવી ખુબસુરત એક્ટ્રેસ નોરા ફતેહી સોશીયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નોરા ફતેહીને 20.1 મિલિયન લોકો ફોલો કરે છે. નોરા ફતેહીએ ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. નોરાની આગામી ફિલ્મ અજય દેવગણ સાથે આવશે. આ ફિલ્મમાં નોરા એક્શન સીન દેતી નજરે ચડશે.

Image Source

પોતાના ડાન્સથી ચાહકોના દિલમાં રાજ કરવા વાળી અભિનેત્રી નોરા ફતેહી સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ડાન્સ વીડિયો અને તસવીરો પણ શેર કરતી રહે છે. તેનો આ અંદાજ જોઈને કોઈ પણ વ્યક્તિ તેના પ્રેમમાં પડી શકે

અને લાખો લોકો નોરા સાથે લગ્ન કરવા માટે તૈયાર બેઠા છે એ પછી કોઈ જુવાન હોય કે બાળક. પરંતુ આ બધા વચ્ચે જ નોરાએ લગ્ન માટે છોકરો શોધી લીધાની જાહેરાત કરીને બધાને જ ચોંકાવી દીધા છે.

નોરા ફત્તેહી બૉલીવુડની એ એક્ટ્રેસમાં શામેલ છે જે તેના ડાન્સ અને ફેશન સેન્સ માટે ઓળખવામાં આવે છે. હાલમાં જ નોરાનો એરપોર્ટ લુક ઘણો વાયરલ થયો હતો. હાલમાં જ નોરાની એ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. નોરા ગમેતે આઉટફિટ પહેરે તે સારા જ લાગે છે, નોરાના આઉટફિટની ચર્ચા થતી રહે છે.

લાખો લોકોના પોતાની અદા અને ડાન્સથી દીવાના કરી ચુકેલી નોરા ફતેહીને ફરી એકવાર સ્ટાઇલિશ લુકમાં જોવા મળી. જ્યારે તે બાંદ્રામાં જોવા મળી ત્યારે તે લાલ રંગના લાંબા ડ્રેસમાં જોવા મળી હતી. આ રંગ તેમના પર એકદમ શોભી રહ્યો હતો. નોરાના આ લાલ ડ્રેસમાં સ્ટાઇલના બધા તત્વો જોવા મળ્યાં હતાં. આ મેક્સી ડ્રેસમાં હlલ્ટર નેકલાઇન હતી, જેમાં નોરાના ખભા અને કોલર હાડકાને હાઇલાઇટ કરવામાં આવ્યો હતો.