નિયા શર્માએ બાથટબમાં બેસી આપ્યા બોલ્ડ પોઝ, બ્લેક નેટ ડ્રેસમાં હોટનેસથી વધાર્યુ તાપમાન- તાબડતોડ વાયરલ થઇ તસવીરો

નિયા શર્માએ બ્લેક મોનોકિની પહેરી કરાવ્યુ બાથટબમાં હોટ ફોટોશૂટ, તસવીરો જોઇ ક્રેઝી થયા ફેન્સ

ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી નિયા શર્મા બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે, જે ઘણી વખત પોતાના હોટ લુકથી ચાહકોના હોંશ ઉડાવી દે છે. નિયાએ બાથટબમાં એક ફોટોશૂટ કરાવ્યું હતુ, જેને તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર પણ કર્યુ હતુ. આ તસવીરો શેર કરતા એક્ટ્રેસે લખ્યુ હતુ- હું બીચ તરફ જઈ રહી છું તેથી ટબ ભરેલુ નથી.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે નિયા શર્મા બાથરૂમના ખાલી બાથટબમાં કિલર ફોટોશૂટ કરાવી રહી છે. આ દરમિયાન તે ડીપ નેક બ્લેક નેટ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તે બાથટબમાં સૂતી વખતે તેના ટોન્ડ લેગ પણ ફ્લોન્ટ કરી રહી છે. એક તસવીરમાં તે મિરર સામે કિલર સેલ્ફી પણ લેતી જોવા મળી રહી છે.

નિયાની આ તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નિયાનું આ બાથટબ ફોટોશૂટ ઘણુ જૂનુ છે જે હાલ ફરી એકવાર વાયરલ થઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, આ દિવસોમાં નિયા શર્મા એક ઈજાથી પરેશાન છે. અંગૂઠામાં તેને તીવ્ર દુખાવો થઇ રહ્યો છે. રાહત માટે તે દિવસમાં 5 પેઇનકિલર્સ લે છે, પરંતુ રાહત નથી મળી રહી. હવે અભિનેત્રીએ ચાહકો પાસેથી સૂચનો માંગ્યા છે.

તાજેતરમાં જ એક્ટ્રેસ માધુરીની નકલ કરતી જોવા મળી હતી પરંતુ લોકોએ અભિનેત્રીના આ લુકની મજાક ઉડાવી હતી. હાલમાં જ નિયાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી જેમાં તેણે તેના અંગૂઠાની એક ઝલક શેર કરી, જે સૂજેલો હતો અને વાદળી થઈ ગયેલો દેખાતો હતો.

આ સ્ટોરી સાથે એક્ટ્રેસે લખ્યુ- ‘સોજો બિલકુલ ઓછો થયો નથી. દિવસમાં 5 પેઇનકિલર લીધા પછી પણ દુખાવો થાય છે, તમારામાંથી ઘણાએ કેટલાક સૂચનો આપ્યા છે, તેના માટે આભાર.. મેં ઘણા વાંચ્યા છે અને કેટલાક ખૂબ મદદરૂપ સાબિત થયા છે. કામની વાત કરીએ તો ‘કાલી-એક અગ્નિપરીક્ષા’થી કરિયરની શરૂઆત કરનાર નિયા શર્માએ અત્યાર સુધી ઘણા હિટ શો આપ્યા છે.

જો કે તેને લોકપ્રિયતા અને સાચી ઓળખ સિરિયલ ‘એક હજારો મેં મેરી બેહના હૈ’થી મળી હતી. કામ સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પોતાની હોટનેસ તેમજ બોલ્ડ ફોટોશૂટથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે.

Shah Jina