લોકો રીલ પર લાઈક્સ અને કોમેન્ટ મેળવવા માટે પોતાની જાનની બાજી લગાવી દે છે, કેટલાક લોકો તો રીલના કારણે જીવ પણ ગુમાવી ચૂક્યા છે. રીલ અને પબ્લિસિટી માટે પોતાનો જીવ જોખમમાં મૂકવાવાળાની કોઇ ગણતરી નથી. એક વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમાં એક નવું કપલ જોવા મળી રહ્યુ છે, તેમના માટે સુહાગરાત પણ શણગારેલ રૂમ પણ જોઈ શકાય છે. શરૂઆતમાં દુલ્હો દુલ્હનની જ્વેલરી કાઢે છે અને પછી દુલ્હન શરમાઈને પોઝ આપે છે. આ પછી દુલ્હો તેનો બ્લાઉઝ ઉતારવા લાગે છે અને વીડિયો અહીં પૂરો થાય છે.
આ બધુ વિડિયોમાં રેકોર્ડ કરનાર કપલે કોઈ પણ ખચકાટ વગર સોશિયલ મીડિયા પર શેર કર્યું. ત્યારે વીડિયો જોઇ લોકો ઘણી ટીકા કરી રહ્યા છે. મોટાભાગના નેટીઝન્સ આ વીડિયોને અસંસ્કારી ગણાવી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકો ભદ્દી કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram