ફિલ્મી દુનિયા

નીતુ કપૂરને યાદ આવી ઋષિ કપૂરની, તસવીર શેર કરીને કહ્યું: “કાશ આ ફોટો હંમેશા…..”

અભિનેતા ઋષિ કપૂરના નિધનથી બૉલીવુડ સમેત આખા દેશમાં શોકનો માહોલ વ્યપાઈ ગાયો હતો, તેમનો અંતિમ સંસ્કાર 1મેના રોજ કરવામાં આવ્યા, બોલીવુડના ઘણા અભિનેતાઓ તેમની અંતિમ વિધિ સમયે ઉપસ્થિતિ રહ્યા હતા. ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરને ઋષિ કપૂરના નિધનથી મોટું દુઃખ પહોંચ્યું છે, અને પોતાનું આ દુઃખ તે શોશિયલ મીડિયા ઉપર કેટલીક તસવીરો શેર કરીને વ્યક્ત પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

નીતુએ થોડા સમય પહેલા જ એક તસ્વીર શેર કરી જેની અંદર નીતુ અને ઋષિ પૌર સાથે દીકરો રણબીર કપૂર અને તેની બહેન રીધ્ધીમા અને તેની પણ દીકરી જોવા માલાએ છે. નીતુ આ તસ્વીરમાં ઋષિ પૌર્ણિ સાથે ઉભેલી જોવા મળી રહી છે. આ તસવીર પોસ્ટ કરતા તેને સાથે લખ્યું છે: “કાશ આ તસવીર હંમેશા પુરી રહેતી જેવી છે.” આ સાથે જ તેને હાર્ટનું ઈમોજી પણ પોસ્ટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

નીતુ અને ઋષિ કપૂરના લવ મેરેજ હતા બંનેની પહેલી મુલાકાત “ઝહરીલા ઇન્સાન’ ફિલ્મના સેટ ઉપર થઇ હતી, આ બને વચ્ચે પહેલી નજરનો જ પ્રેમ હતો, બંને વચ્ચે ઘણીવાર લડાઈ ઝગડા પણ થયા અને પછી આ બંધન જન્મો જન્મના બંધનમાં બંધાઈ ગયું.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ઋષિ કપૂરના મૃત્યુ બાદ નીતુ એકલી પડી ગઈ છે, તેના બાળકો તેની સાથે છે છતાં પણ ઋષિ વિના તેને એકલતા સતાવી રહે છે અને એટલે જ તે સોશિયલ મીડિયા દ્વારા વારંવાર જૂની યાદોને વ્યક્ત કરતી રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.